- ભૂગોળના પિતા તરીકે કોણ ઓળખાય છે?
- હિકેટિયસ
- વ્યવસ્થિત ભૂગોળના પિતા કોણ કહેવાય છે?
- ઇસ્ટોસ્થિનિઝ
- ભૌતિક ભૂગોળના પિતા કોણ છે?
- પોલિડોનીયસ
- આધુનિક ભૂગોળના પિતા કોણ છે?
- એલેકઝાન્ડર વોન હમ્બોલ્ટ
- માનવભૂગોળના પિતા કોણ છે?
- કાર્લ-ઑ-સાવર
- ગાણિતીય ભૂગોળનો વિકાસ કરનાર ભૂગોળવેત્તા કોણ છે?
- થેલ્સ
- ભૌગોલિક તત્વોને ક્રમબદ્ધ કરનાર ભૂગોળવેત્તા કોણ છે?
- હિકેટિયસ
- પૃથ્વીનો કાલ્પનિક ગોળો બનાવનાર કોણ છે?
- માર્ટિન બૈહમ
- વિશ્વમાં સૌ પ્રથમ નકશો બનાવનાર ભૂગોળવેત્તા કોણ છે?
- એનેક્સી મેંડર
- વિશ્વને 17 ખંડોમાં વિભાજિત કરનાર ભૂગોળવેત્તા કોણ છે?
- સ્ટ્રોબા
Also read :
Geography One Liner Quiz Part : 3
0 Comments