- સૌપ્રથમ Geography શબ્દનો પ્રયોગ કોને અને ક્યારે કર્યો?
- ઈ.સ. પૂર્વે બીજી સદીમાં ઇસ્ટોસ્થિનિઝે
- વિશ્વના પ્રથમ ભૂગોળવિદ કોને માનવમાં આવે છે?
- ગ્રીસના થેલ્સને
- ભૂગોળમાં ભૂપૃષ્ઠનો અભ્યાસ કઈ બે રીતે કરવામાં આવે છે?
- પદ્ધતિસર અને પ્રાદેશિક
- માત્ર સૂર્યોદય પહેલા અને સૂર્યાસ્ત પછી થોડો સમય દ્રશ્યમાન થતો ગ્રહ કયો છે?
- બુધ
- ક્યાં ગ્રહ પર સૂર્ય પશ્વિમ દિશામાં ઉગે છે?
- શુક્ર
- પૃથ્વીનો સૌથી નજીકનો ગ્રહ કયો છે?
- શુક્ર
- પૃથ્વિ પોતાની ધરી કક્ષાની સપાટી સાથે કેટલા ડિગ્રી નમેલી છે?
- 66.5
- ખડકોનું આયુષ્ય કઈ પદ્ધતિથી જાણવા મળે છે?
- રેડિયો એક્ટિવ ડિકે પદ્ધતિથી
- ઘનવારણ (લિથોસ્ફિયર) ને બીજા ક્યાં નામે ઓળખાય છે?
- ભૂકવચ
- પ્રસ્તર ખડકોના બે પેટાવિભાગ કયા છે?
- ભૂકવચ (સિયાલ) અને ભૂરસ (સિમા)
Also Read:
Geography One Liner Quiz : Part- 2
Geography One Liner Quiz : Part- 4
0 Comments