Ad Code

GUJARATI : GENERAL KNOWLEDGE : ONE LINER QUESTION AND ANSWER CONSTITUTION AND STATE POLICY OF INDIA : PART - 6


ભારતનું બંધારણ વન લાઇનર



  1. ભારતની લોકસભાની બેઠક એક વર્ષમાં ઓછામાં ઓછી કેટલી વાર મળવી જોઈએ?
  2. → બે વાર

  3. ભારતના પ્રથમ મુસ્લિમ રાષ્ટ્રપતિ:
  4. → ડો. જાકીર હુસેન

  5. ભારતની રાષ્ટ્રભાષા તરીકે હિન્દી ભાષાનો સ્વીકાર કઈ તારીખે થયો?
  6. → 14 -સપ્ટેમ્બર

  7. ભારતની પાર્લમેંટના પ્રથમ અધ્યક્ષ કોણ હતા?
  8. → ગણેશ માવલંકર

  9. ભારતના બંધારણને પ્રજાજનોએ ક્યારે મંજુર કર્યું?
  10. → 26 નવેમ્બર, 1949

  11. પાર્લામેન્ટની પ્રથમ બેઠકમાં "સારે જહાં સે અચ્છા" કોણે ગાયું હતું?
  12. → સરોજિની નાયડુ






  13. લોકસભાને બરખાસ્ત કરવાની સત્તા કોની પાસે છે?
  14. → રાષ્ટ્રપતિ

  15. વિશ્વમાં ક્યાં દેશે સર્વપ્રથમ આવકવેરો દાખલ કર્યો હતો?
  16. → યુ.એસ.એ.

  17. ગવર્નર ની નિમણૂક કોણ કરે છે?
  18. → રાષ્ટ્રપતિ

  19. ભારતના ક્યાં વડાપ્રધાને સંસદની ચુંટણીમાં હાર પ્રાપ્ત કરી હતી
  20. → ઈન્દિરા ગાંધી









Join Telegram Channel Click Here
Like us on Fcebook Page Click Here
Join WhatsApp Group Click Here








Post a Comment

0 Comments