GUJARATI : GENERAL KNOWLEDGE : ONE LINER QUESTION AND ANSWER CONSTITUTION AND STATE POLICY OF INDIA : PART - 7
ભારતનું બંધારણ વન લાઇનર
- વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ ક્યાં દેશનું છે?
- → ભારત
- ભારતીય બંધારણ કેવું છે?
- → નમ્યતા - અનમ્યતાનું મિશ્રણ
- ભારતીય રાજનીતિ વ્યવસ્થામાં સર્વોચ્ચ સ્થાને કોણ છે?
- → ભારતનું બંધારણ
- ભારતના બંધારણમાં ભારતનું શું દર્શાવવામાં આવ્યું છે?
- → રાજ્યોનો બનેલો સંઘ
- ભારતના બંધારણના ક્યાં ભાગને "બંધારણીય આત્મા" કહેવામા આવે છે?
- → બંધારણીય પ્રસ્તાવના (આમુખ)
- 42માં બંધારણીય સુધારા ધ્વારા બંધારણની પ્રસ્તાવનામાં ક્યાં ક્યાં શબ્દો ઉમેરવામાં આવે છે?
- → સમાજવાદ, પંથનીરપેક્ષ, અંખડીતતા
- ભારતના બંધારણની પ્રસ્તાવનામાં ભારતને ક્યાં સ્વરૂપનું જાહેર કરવામાં આવ્યું છે?
- → લોકશાહી પ્રજાસત્તાક
- ભારતના બંધારણના મૂળ સ્રોત કોણ છે?
- → ભારતના લોકો
- ભારતની સંપ્રભુતા કોનામાં સમાયેલી છે?
- → ભારતની જનતામાં
- ભારતના બંધારણમાં "સંસદીય પ્રણાલી" કયા દેશમાથી લેવામાં આવી છે?
- → ઈંગ્લેન્ડ
0 Comments
Any suggestions, Please comment Below 👇