ગુજરાતી ભાષાની પ્રથમ કૃતિઓ (PART -1)


  • પ્રથમ નિબંધ --- મંડળી મળવાથી થતા લાભ , નર્મદ

  • પ્રથમ સામાયિક --- ડાંડિયો, નર્મદ

  • પ્રથમ આત્મકથા --- મારી હકીકત, નર્મદ

  • પ્રથમ ઈતિહાસ --- ગુજરાતનો ઈતિહાસ, પ્રાણલાલજી ડોસા

  • પ્રથમ કાવ્યસંગ્રહ --- ગુજરાતી કાવ્યદોહન, દલપતરામ

  • પ્રથમ નાટક --- લક્ષ્મી , દલપતરામ

  • પ્રથમ મૌલિક નાટક --- ગુલાબ, નગીનદાસ મારફતિયા

  • પ્રથમ પ્રવાસગ્રંથ --- ઈંગ્લેંડની મુસાફરીનું વર્ણન , મહિપતરામ નીલકંઠ

  • પ્રથમ ખંડકાવ્ય --- વસંતવિજય, કવિ કાન્ત

  • પ્રથમ એકાંકી --- લોમહર્ષિણી, બટુભાઇ ઉમરવાડીયા

  • પ્રથમ નવલિકા --- ગોવાલણી, કંચનલાલ મહેતા
  • Post a Comment

    0 Comments