Constitution of India One Liner Quiz | ભારતનું બંધારણ | One Liner Question & Answer | Part 9
ભારતનું બંધારણ વન લાઇનર
- વ્યક્તિગત સ્વતંત્રતાના રક્ષણ માટે ન્યાયાલય દ્વારા કઈ રીટ આપવામાં આવે છે?
- → હેબિયસ કોર્પસ
- કઈ રિટ ગેરકાયદે સરકારી હોદ્દાને પચાવી પાડવાની વિરુધ્ધમાં આવે છે?
- → કો વોરન્ટો
- કયા અનુચ્છેદને ડો. બાબાસાહેબ આબેડકરે "બંધારણનો આત્મા અને હ્રદય" કહ્યું છે?
- → અનુચ્છેદ -32ને
- "માહિતી અધિકાર અધિનિયમ 2005" નો અમલ ક્યારથી શરૂ થયો?
- → 12 ઓક્ટોબર, 2005
- ક્યાં વાદે સંસદમાં મૂળભૂત અધિકારોમાં સુધારાનો અધિકાર આપ્યો હતો?
- → કેશવાનંદ ભારતી
Constitution of India One Liner Quiz
- ભારતના બંધારણના ક્યાં ભાગમાં રાજ્યનીતિના માર્ગદર્શક સિંદ્ધાંતોની ચર્ચા કરવામાં આવી છે?
- → ભાગ -4
- ભારતના બંધારણમાં નીતિ નિર્દેશક તત્વો ક્યાં દેશ પાસેથી ગ્રહણ કરવામાં આવ્યા છે?
- → આયરલેંડ
- કોણે નીતિ નિર્દેશક સિંદ્ધાંતોને "દેશના શાસનના પાયારૂપ સિંદ્ધાંત" ક્યાં છે?
- → ડો. બાબાસાહેબ આબેડકર
- ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં આંતરરાષ્ટ્રીય સુરક્ષા ને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે?
- → અનુચ્છેદ - 51
- ભારતના બંધારણના ક્યાં અનુચ્છેદમાં "કામ મેળવવાનો અધિકાર" નો સમાવેશ થાય છે?
- → અનુચ્છેદ - 41
0 Comments