આત્મકથા અને લેખક | Atmakatha ane Lekhak


આત્મકથા અને લેખકો




સત્યના પ્રયોગો - ગાંધીજી

સદમાતાનો ખાંચો - નટવરલાલ પંડયા " ઉશનસ "

સ્મરણ યાત્રા - કાકા કાલેલકર

મારી હકીકત - નર્મદ

શિશુ અને સખી - કનૈયાલાલ મુનશી

અલપ ઝલપ - પન્નાલાલ પટેલ

થોડા આંસુ થોડા ફુલ - જયશંકર સુંદરી " ભોજક "

કિંબલ્સ રેવન્સ વુડ - મધુસુદન ઠાકર " મધુરાય "

ધ હોલ ઓફ સ્પેરો - સલીમઅલી

ઘડતર અને ચણતર - નાનાભાઈ ભટ્ટ

ગુજરાતમાં કલા ના પગરણ - રવિશંકર રાવળ

બાંધ ગઠારીયા - ચંદ્રવદન ચી. મહેતા

સુરત મુજ ઘાયલ ભૂમિ - ભગવતી કુમાર શર્મા

જીવન પંથ જીવન રંગ - ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી " ધૂમકેતુ "

આઈ ટુ હેડ અ ડ્રીમ - વર્ગિસ કુરિયન

ડાઉન મેમરી લેન - મધર ટેરેસા

અગન પંખ ( ધ વિંગ ઓફ ફાયર ) - ડૉ. એ.પી.જે.અબ્દુલ કલામ

Post a Comment

0 Comments