Ad Code

Responsive Advertisement

ગળદેવનો મેળો


ગળદેવનો મેળો



→ દાહોદ વિસ્તારના આદિવાસીઓમાં ગળદેવનો મેળો ખૂબ પ્રખ્યાત છે.

→ ગળદેવનો મેળો દાહોદ તાલુકાના ખ્ંગેલા ગામમાં ચુલના દિવસે ભરાય છે.

→ કોઈ બાળક શરીરે ગળતું હોય તો તેના માં-બાપ બાળકની બીમારી દૂર કરવા ગળદેવની બાધા રાખે છે.

→ બાધા રાખનાર પાંચ દિવસ ઘરની બહાર રહીને પોતાના શરીરે હળદર ચોપડે છે.

→ છેલ્લે ઉપવાસ કરીને મેદાનમાં ગળદેવના નામનો 20 થી 25 ફૂટ ઊંચો થાંભલો રોપ છે.

→ આ થાંભલાની ટોચ ઉપર લાકડાનો રેંટ બેસાડે છે. રેંટના એક છેડે ખાટલી અને બીજા ચડે દોરડા બાંધવામાં આવે છે.

→ થાંભલાના માળા ઉપર ઊભા રહી બાધા લીધેલ વ્યક્તિને રાતા કપડાની ગાતરી વળાવી રેંટ ઉપરની ખાટલીમાં સુવડાવવામાં આવે છે.

→ પછી દોરડાં વડે ચાર માણસો ખાટલીમાં સૂતેલા માણસને ગળદેવની આસપાસ ચાર- પાંચ ચક્કર ફેરવે છે.

→ ગળદેવના સ્તંભના થડમાં બકરાનો બોગ આપી માણસને નીચે ઉતારી લે છે.

→ આ પ્રસંગે બાધા રાખેલ માણસો વારાફરતી ઢોલના અવાજ સાથે બાધા- માનતા છોડે છે.






Join Telegram Channel Click Here
Like us on Fcebook Page Click Here
Join WhatsApp Group Click Here















Note : વધુ માહિતી માટે તેની ઉપર ક્લિક કરો

Post a Comment

0 Comments