Ad Code

ડાંગ દરબારનો મેળો


ડાંગ દરબારનો મેળો



→ આદિવાસી મેળાઓ પરંપરાગત રીતે જૂના સમયથી ઉજવાતા આવે છે, પરંતુ જે મેળાનો ઉદગમ હમણાં જ થયો એવો ડાંગ દરબારનો મેળો પરંપરાગત મેળાઓથી અલગ પડે છે.

→ આઝાદી પૂર્વે બ્રિટિશ સરકરણ પોલિટિકલ એજન્ટો આદિવાસીઓના સરદારોને તેમના આંગત ખર્ચ મારે રાજ્યની આવકમાંથી પૈસા અને સન્માન આપતા હતા. આઝાદી પછી પણ આ પરંપરા જાળવવામાં આવી છે.

→ હોળીના એક અઠવાડીયા પહેલા પરંપરાગત રંગબેરંગી વસ્ત્રોમાં સજ્જ આદિવાસી શ્ર્દરોની હાજરીમાં હોળી પ્રગટાવી આ ઉત્સવનો પ્રારંભ થાય છે.

→ આદિવાસી નૃત્યો આ ઉત્સવ મેળાનું મુખ્ય આકર્ષણ છે.

→ ઉત્સવના અંતિમ દિવસે આદિવસીઓ હોળીનો અગ્નિ શમાવી હાજર રહેલા સમુદાય ઉપર રંગીન પાણી છાંટી ધૂળેટીનો પ્રારંભ કરે છે.

→ આ મેળાનું આયોજન જિલ્લાના સત્તાવાળાઓ તરફથી થાય છે. એટલે એ ડાંગ દરબાર તરીકે ઓળખાય છે.



















Note : વધુ માહિતી માટે તેની ઉપર ક્લિક કરો



Join Telegram Channel Click Here
Like us on Fcebook Page Click Here
Join WhatsApp Group Click Here

Post a Comment

0 Comments