Ad Code

Responsive Advertisement

Motor Vehicles Act, 1988 [ Chapter :5] | પ્રકરણ :5 ટ્રાન્સપોર્ટ વાહનો પર નિયંત્રણ

કલમ 66 :⟶ પરમીટ ની જરૂરિયાત

કલમ 67 : ⟶માર્ગ વાહન વ્યવહાર ને નિયત્રંણ માં રાખવાની રાજ્ય સરકારની સત્તા

કલમ 68 :⟶ પરિવહન તંત્ર/ વાહનવ્યવહાર સત્તા મંડળ

કલમ 69 : ⟶પરમીટની અરજીઓ અંગે સામાન્ય જોગવાઇઓ

કલમ 70 : ⟶સ્ટેજ કેરેજની પરમિટ માટેની અરજી

કલમ 71 :⟶ સ્ટેજ કેરેજની પરમિટ માટેની અરજી ઉપર વિચારણા કરતી વખતે પ્રાદેશિક પરિવહનતંત્રએ અનુસરવાની કાર્યરીતિ

કલમ 72 :⟶ સ્ટેજ કેરેજની પરમિટ આપવા બાબત

કલમ 73 :⟶ કોંટ્રેક્ટ કેરેજની પરમિટ માટેની અરજી

કલમ 74 :⟶ કોંટ્રેક્ટ કેરેજની પરમિટ આપવા બાબત

Also read :
Motor Vehicles Act, 1988 [ Chapter :2]

કલમ 75 :⟶ મોટા કેબના ભાડા નક્કી કરવાની યોજના

કલમ 76 :⟶ ખાનગી વાહન સેવા પરમિટ માટેની અરજી

કલમ 77 : ⟶માલવાહક વાહન ની પરમિટ માટેની અરજી

કલમ 78 :⟶ માલવાહક વાહનોની પરમિટ અરજીની વિચારણા

કલમ 79 :⟶ માલવાહક વાહનને પરમિટ આપવા બાબત

કલમ 80 : ⟶પરમિટ માટેની અરજી કરતી વખતે તથા પરમિટ આપતી વખતે અનુસરવાની પ્રક્રિયા


કલમ 81 :⟶ પરમિટની મુદત અને રિન્યૂ કરવા બાબત

કલમ 82 :⟶ પરમિટને ટ્રાન્સફર કરવા બાબત

કલમ 83 :⟶ એકની જગાએ બીજું વાહન મૂકવું

કલમ 84 : ⟶ પરમિટ સાથે સંકળાયેલી સામાન્ય શરતો

કલમ 85 : ⟶પરમિટનો સામાન્ય નમૂનો

કલમ 86 : ⟶પરમિટનું રદ્દીકરણ અને મોકૂફી

કલમ 87 :⟶ કામચલાઉ પરમિટ

કલમ 88 : ⟶જે વિસ્તાર માટે પરમિટ અપાઈ હોય તેની બહાર તેના ઉપયોગ માટે તેને કાયદેસર બનાવવા બાબત

કલમ 89 : ⟶ અપીલો

Also read :
Motor Vehicles Act, 1988 [ Chapter :2]

કલમ 90 :⟶ રિવિજન

કલમ 91 :⟶ ડ્રાઈવરોના કામના કલાક પર નિયંત્રણ

કલમ 92 :⟶ જ્વાબદારીને મર્યાદિત બનાવતા કરારો નિરર્થક બનાવવા બાબત

કલમ 93 :⟶ એજન્ટ અથવા કેન્વાસરે લાઈસન્સ લેવા બાબત

કલમ 94 :⟶ દીવાની કોર્ટોની હકૂમતનો બાધ

કલમ 95 :⟶ સ્ટેજ કેરેજ અને કોંટ્રેક્ટ કેરેજને લગતા નિયમો કરવાની રાજય સરકારની સત્તા

કલમ 96 :⟶ આ પપ્રકારના હેતુઓ માટે નિયમો બનાવવાની રાજય સરકારની સત્તા

Also read :
Motor Vehicles Act, 1988 [ Chapter :2]

Post a Comment

0 Comments