Gujarati Current Affairs: May [ 26 to 31] | ગુજરાતી કરંટ અફેર્સ : મે [26 થી 31]
યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટની ભારતની સંભવિત સૂચિમાં તાજેતરમાં કેટલી નવી સાઇટસનો ઉમેરો કરવામાં આવ્યો છે?6 સાઇટ્સ
દક્ષિણ ભારતના ક્યાં રાજય પર યાસ નામના વાવાઝોડાનું જોખમ સર્જાયું હતું? પશ્વિમ બંગાળ અને ઓડિશા
યાસ નામના વાવાઝોડાનું નામ ક્યાં દેશ દ્વારા આપવામાં આવ્યું હતું? ઓમાન
પંજાબના મોહાલી હોકી સ્ટેડિયમનું નામ બદલીને ક્યૂ નામ રાખવામા આવ્યું છે? બલબીર સિંગ સિનિયર
અમેરિકન સેનેટે પ્રથમ મહિલા સેના સચિવ રૂપે કોની નિયુક્તિ કરી છે? "ક્રિસ્ટીન વરમૂથની"
સેનેટ : ભારતમાં જેમ રાજય સભા સર્વોચ્ચ છે, એ રીતે અમેરીકામાં સેનેટ સર્વોચ્ચ છે. May current affairs 1 May to 10 May
દુનિયાના સૌથી મોટા સંગ્રહાલય "લૂવ સંગ્રહાલય" ના પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ બન્યા છે? ઈતિહાસકાર લોરેન્સ કાર્સ
CBI ના નવા ડાયરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી? સુબોધકુમાર જ્યસ્વાલ
Covid -19 ના ઉપચારમાં ઉપયોગ થનાર ECMO નું પૂરું નામ જણાવો. Extracorporeal Membrane Oxygenation
IBF નું નામ બદલીને કયું નામ રાખવામા આવશે? IBDF: Indian Broadcasting Foundation
ભારતની પ્રથમ મહિલા ફ્લાઇટ ટેસ્ટ એંજિનિયરનું નામ જણાવો. Aashritha V Olety
તાજેતરમાં કેરળના મુખ્યમંત્રીએ કઈ યોજના શરૂ કરી છે? "નવી સ્માર્ટ કિચન યોજના "
યોજનાનો ઉદ્દેશ્ય : મહિલાઓના ઘરેલુ શ્રમના કાર્યભારણને ઘટાડવાનો છે.
કેરળના મુખ્યમંત્રી : પિનારાઈ વિજયન વામ
કેરળની રાજધાની : તિરૂવનંતપુરમ
તાજેતરમાં INCB ના અધ્યક્ષ કોણ બન્યા છે? જગજીત પવાડીયા
INCB : International Narcotics Control Board
INCB નું હેડક્વાર્ટર : વિયના , ઓસ્ટ્રિયા
વિશ્વ પાચન સ્વાસ્થ્ય દિવસ 2021 ની થીમ જણાવો."Obesity : An Ongoing Pandemic"
ભારત દ્વારા પોતાની International News ચેનલ શરૂ કરવામાં આવી છે જેનું નામ શું રાખવામા આવ્યું છે? DD International
Amazon ના નવા CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? એન્ડી જેસી
તાજેતરમાં કોણ ટોક્યો ઓલિમ્પિકમાં કુસ્તીમાં અમ્પાયરિંગ કરનારા એકમાત્ર ભારતીય રેફરી બન્યા છે? અશોક કુમાર
તાજેતરમાં "Princess of Astrurias Award કોને આપવામાં આવ્યો છે? અમર્ત્ય કુમારા સેનને
આ એવોરદ તેમના પુસ્તક "Poverty & Famines" માટે પસંદ કરવામાં આવ્યો છે.
May current affairs 21 May to 25 May
લક્ષ્મી ભંડાર પ્રોજેકટ ક્યાં રાજયમાં શરૂ કરવામાં આવ્યો છે? પશ્વિમ બંગાળ
"આંતરાષ્ટ્રીય મહિલા સ્વાસ્થ્ય કાર્યવાહી દિવસ" - વર્ષ 2021 ની થીમ જણાવો. "Women in Leadership : Achieving an Equal Future in a COVID-19 World on the Way to the Generation Equality Forum"
આસામ જિલ્લાના ક્યાં વિસ્તારને આરક્ષિત વન તરીકે જાહેર કરવામાં આવ્યો છે? કડોલી
ગ્લોબલ હંગર ઇંડેક્સ -2020 માં ભારત 107 દેશોમાથી ભારતનો કયો ક્રમ છે? 94 મો
તાજેત્તરમાં "પોલીસ ગ્રામ્ય મિત્ર યોજના"નું અનાવરણ કોના હસ્તે કરવામાં આવ્યું? આશિષ ભાટિયા
તાજેતરમાં રશિયાના ક્યાં વિદેશ મંત્રીએ ભારતની મુલાકાત લીધી હતી? સર્ગેઈ લાવરોવે (Sargey Lavrov)
હાલમાં Indian Post Payment Bank દ્વારા કેશ મેનેજમેંટ માટે કોની સાથે ટાયપ કરેલ છે? મહિન્દ્રા રૂરલ હાઉસિંગ ફાયનાન્સ
એક ભારત, શ્રેષ્ઠ ભારત કાર્યક્રમની ઉજવણી કોના દ્વારા અને ક્યાં કરવામાં આવી હતી? ઉજવણી કેન્દ્રિય શિક્ષણ મંત્રાલય દ્વારા
મહેસાણા જિલ્લાના કડીની સ્વામી સાયન્સ એન્ડ એચ.ડી. પટેલ આર્ટ્સ કોલેજમાં
"વિશ્વ તમાકુ નિષેધ દિવસ" વર્ષ - 2021 ની થીમ જણાવો. "Commit to Quit"
ગુજરાત રાજયના ચૂંટણી આયોગના સચિવ તરીકે કોની નિયુકતિ કરવામાં આવી છે? જી.સી. બ્રહ્મભટ્ટ
તાજેતરમાં UAE ના ગોલ્ડન વિઝા મેળવનાર પ્રથમ ભારતીય એક્ટર કોણ બન્યા? સંજય દત્ત
તાજેતરમાં ભારતના કેન્દ્રિય ગૃહ મંત્રાલયે કયા દેશથી આવેલા બિનમુસ્લિમ શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપવનાઓ નિર્ણય લીધો છે? પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગલાદેશથી
Also read:
May current affairs 1 May to 10 May
May current affairs 21 May to 25 May
0 Comments