સમગ્ર વિશ્વમાં દર વર્ષે મે મહિનાના બીજા રવિવારના રોજ "મધર્સ ડે" ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવવાની શરૂઆત વર્ષ 1908 માં U.S. A. ના અન્ના જાર્વિસ દ્વારા કરવામાં આવી હતી.
સમગ્ર વિશ્વમાં દર વર્ષે મે અને ઓક્ટોબર મહિનાના બીજા શનિવારના રોજ "વિશ્વ પ્રવાસી પક્ષી દિવસ" (World Migratory Bird Day) ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણી સંયુક્ત રાષ્ટ્રસંધ પર્યાવરણ કાર્યક્રમ (UNEP) દ્વારા વર્ષ 2006 થી કરવામાં આવી હતી.
સમગ્ર વિશ્વમાં દર વર્ષે મે મહિનાના પ્રથમ રવિવારે વિશ્વ હાસ્ય દિવસ ઉજ્વવામાં આવે છે. વિશ્વ હાસ્ય દિવસની ઉજવવાની શરૂઆત 10 જાન્યુઆરી 1998 ના રોજ મુંબઈમાં થઈ હતી.
1 મે :
ગુજરાત અને મહારાષ્ટ્ર રાજયનો સ્થાપના દિવસ
આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ (Intrernational Labour Day) મજૂર વર્ગની સિદ્ધિઓનો ઉત્સવ મનાવવા માટે
2 મે :
" International Astronomy Day" {વર્ષમાં બે વાર ઉજવવામાં આવે છે : 26 સપ્ટેમ્બર અને 2 મે}[પ્રથમ આ દિવસ વર્ષ 1976 માં ઉજવવામાં આવ્યો હતો]
3 મે
" World Press Freedom Day" {વર્ષ 1993 થી}
4 મે
"International Firefighters Day" [આંતરરાષ્ટ્રીય અગ્નિશમન દિવસ]{વર્ષ 1999 થી ઉજવવામાં આવે છે.}
7 મે :
BRO {Border Roads Organisation - સીમા સડક સંગઠન} નો સ્થાપના દિવસ [ 7 મે 1960 ના રોજ સ્થાપના કરવામાં આવી હતી. ઉદ્દેશ્ય : ભારતની સીમાઓ અને ભારતના ઉત્તર અને પૂર્વોત્તર રાજયોના ક્ષેત્રમાં પાયાને વધુ વિકસિત કરવાનો છે. સંસ્થાપક : જવાહરલાલ નહેરુ , મુખ્યાલય : નવી દિલ્હી ]
8 મે :
સ્મરણ દિવસ : 8 મે અને 9 મે ના રોજ દર વર્ષે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા દ્વિતીય વિશ્વ યુદ્ધ દરમિયાન પોતાનો જીવા ગુમાવનાર અને પોતાનો યોગદાન આપવા બદલ આ દિવસ ઉજવવામાં આવે છે.
વિશ્વ રેડક્રોસ દિવસ { "આંતરાષ્ટ્રીય રેડક્રોસ અને રેડ કેસન્ટ ચળવળ" સંસ્થાના સ્થાપક હેનરી ડુનાન્ડનો જન્મ દિવસ 8 મેના રોજ હોવાથી તેની યાદમાં આ દિવસની ઉજવણી કર્વમાં આવે છે. પ્રથમ રેડક્રોસ દિવસ 1948 ના ઓજ ઉજવવામાં આવે છે.}
10 મે :
International Day of Argania
11 મે :
રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ ( 1999 ના રોજ પ્રથમ ઉજવણી કરવામાં આવી હતી.
13 મે :
રોનાલ્ડ રોસનો જન્મ દિવસ (1857, અલમોરા, ભારત) [મલેરિયા મચ્છરથી થાય છે તે શોધનાર બેક્ટેરિયોલોજિસ્ટ હતા]
પ્રભાશંકર સોમપુરનો જન્મ દિવસ(1896, પાલિતાણા)[સ્થપતિ અને શિલ્પશાસ્ત્રી હતા. સોમનાથ મંદિરના નવનિર્માણ માટે સમિતિ બનાવવામાં આવી હતી તેમાં મુખ્ય સ્થપતિ તરીકે તેમની નિમણૂક કરવામાં આવી હતી.]
ફખરૂદ્દીન અલી અહેમદનો જન્મ દિવસ (1905, દિલ્હી) [વર્ષ 1974 થી 1977 દરમિયાન ભારતના પાંચમા રાષ્ટ્રપતિ તરીકે સેવા આપી હતી. તેઓ પદ પર મૃત્યુ પામનાર ભારતના બીજા રાષ્ટ્રપતિ હતા.]
16 મે :
રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ
વિશ્વ કૃષિ-પર્યટન દિવસ
આંતરરાષ્ટ્રીય પ્રકાશ દિવસ
17 મે :
વિશ્વ ટેલિકોમ્યુનિકેશન દિવસ / વિશ્વ ઇન્ફોર્મેશન સોસાઈટી દિવસ/ વિશ્વ ટેલિકોમ્યુનિકેશન અને ઇન્ફોર્મેશન સોસાઈટી દિવસ
વિશ્વ હાઇપર ટેન્શન દિવસ
18 મે :
આંતરરાષ્ટ્રીય સંગ્રાહાલય દિવસ
HIV રસી જાગૃતિ દિવસ / વિશ્વ એઇડ્સ રસી દિવસ
20 મે :
વિશ્વ મધમાખી દિવસ
World Metrology Day
21 મે :
સંવાદ અને વિકાસ માતે સાંસ્ક્રુતિક વિવિધતા દિવસ (World Day for Cultural Diversity for Dialogue Development)
આતંકવાદ વિરોધી દિવસ
આંતરરાષ્ટ્રીય ચા દિવસ (મે માસમાં ચા નું ઉત્પાદન થતું હોવાથી 21 મે ના રોજ આ દિવસ ઉજવવામાં આવે છે.)[ હેતુ : ચાની ખેતી કરતાં કામદારો અને ઉત્પાદકોની સ્થિતિ સુધારવાના તેમજ તેમના અધિકાર અને પ્રોત્સાહન આપવાનો છે.]
22 મે :
જૈવ વિવિધતા દિવસ (International Day for BIological Diversity)
23 મે :
કાચબા દિવસ (World Turtle Day){વર્ષ 2000 થી દર વર્ષે ઉજવવામાં આવે છે} [હેતુ : કાચબાના સંરક્ષણ માટે , લુપ્ત થતી કાચબાની પ્રજાતિઓ બચાવવા માટે, જાગૃતિ ફેલાવવા માટે]
25 મે :
વિશ્વ થાઈરૉઈડ દિવસ [ આ દિવસની ઉજવણી દર વર્ષે અમેરિકન થઇરોઈડ એસોસિએશન દ્વારા કરવામાં આવે છે.]
ગુમ થયેલા બાળકોના આંતરરરાષ્ટ્રીય દિવસ
28 મે :
World Hunger Day હેતુ : દુનિયાભરમાં ભૂખમરાની સમસ્યા વિશે વ્યક્તિઓમાં જાગૃતતા લાવવાનો છે.
"આંતરાષ્ટ્રીય મહિલા સ્વાસ્થ્ય કાર્યવાહી દિવસ" (International Day of Action for Women's Health) વર્ષ : 1987 થી ઉજવવામાં આવે છે. હેતુ : વિશ્વમાં રહેલી મહિલાઓના સ્વાસ્થ્ય અને કલ્યાણથી જોડાયેલા વિવિધ મુદ્દાઓ વિશે જાગૃતતા ફેલાવવાનો છે.
Amnesty International Day : આ દિવસ વર્ષ -1961 માં લંડનમાં ગેર-સરકારી સંગઠનની સ્થાપના કરવામાં આવી હતી. જે માનવાધિકારોના હનને રોકવા માટે કાર્ય કરીને, માનવધિકારોની સુરક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
29 મે :
વિશ્વ પાચન સ્વાસ્થ્ય દિવસ (World Digestive Health Day - WDHD
31 મે :
વિશ્વ તમાકુ નિષેધ દિવસ હેતુ : વિશ્વભરના લોકોને 24 ક્લાક માટે તમાકુના તમામ સ્વરૂપોના ઉપયોગોનો ત્યાગ કરવા પ્રોત્સાહિત કરવા.
0 Comments