Gujarati Current Affairs : May 2021[ Date : 1 May to 10 May ] | ગુજરાતી કરંટ અફેર્સ : મે 2021 [ 1 મે થી 10 મે ]
Gujarati Current Affairs : May 2021[ Date : 1 May to 10 May ]
તાજેતરમાં RBI ના નવા ડેપ્યુટી ગર્વનર કોણ બન્યા છે?ટી. રવિશંકર
તાજેતરમાં રાષ્ટ્રીય માનવ અધિકારી આયોગના કાર્યકારી અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે?પ્રફુલચંદ્ર પંતને
SHWAS અને AROG યોજના કોના દ્વારા બહાર પાડવામાં આવી છે? SMALL INDUSTRIES DEVELOPMENT BANK OF INDIA {SIDBI}
અમેરિકી સરકારે ભારત ને ક્યા એરક્રાફટ વેચવાની પરવાનગી આપી? six P-8I patrol aircraft
એશિયન ડેવલપમેન્ટ બૅન્ક (ADB) દ્વારા નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન ભારતના GDPનો અંદાજ કેટલા ટકા કરવામાં આવ્યો છે?11 ટકા
તાજેતરમાં લોક સાહિત્ય શ્રેણીમાં કવિ કાગ બાપુ એવોર્ડ કોને આપવામાં આવ્યો છે? યોગેશભાઈ ગઢવી
તાજેતરમાં "Parker Solar Probe" એ ક્યાં ગ્રહ પરથી પ્રાકૃતિક રેડિયો સિગ્નલની શોધ કરી છે?શુક્ર
વર્ષ- 2021 માં કોને Arline Pacht Global Vision (અર્લાઇન પેચ ગ્લોબલ વિજન ) પુરસ્કાર એનાયત કરવાંમાં આવ્યો છે?ગીતા મિત્તલ { આ પુરસ્કાર મેળવનાર પ્રથમ ભારતીય મહિલા }
તાજેતરમાં રસ્તાઓ પર ડ્રાઈવર વગર (ચાલક રહિત) કાર ચલાવવાની મંજૂરી આપનાર પ્રથમ દેશ કયો છે?યુનાઈટેડ કિંગડમ (UK)
તાજેતરમાં Boarder Roads Organisation (BRO) માં કમાંડિંગ અધિકારી રૂપમાં નિયુક્ત થનાર પ્રથમ મહિલા કોણ બન્યા?વૈશાલી એસ. હિવાસે
રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ (NHRC) ના કાર્યકારી અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? પી.સી. પંત
તાજેતરમાં સુપ્રિમ કોર્ટે કયા રાજ્યના હાઉસિંગ ઉદ્યોગ રેગ્યુલેશન એક્ટ (HIRA) ને ગેરબંધારણીય જાહેર કર્યા છે?પશ્ચિમ બંગાળ
તાજેતરમાં કોને પોન્ડુચેરીના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે?એન.રંગાસ્વામી {અખિલ ભારતીય એન આર કોંગ્રેસ (AINRC) ના સંસ્થાપક}
"વિશ્વ પ્રવાસી પક્ષી દિવસ" 2021 ની થીમ જણાવો."Sing, Fly, Soar- Like a Bird"
0 Comments