Ad Code

Gujarati General Knowledge| (GK) | One Liner Quiz : 61

  • ક્યાં સાહિત્યકારે "પરિક્રમા નર્મદા મૈયાની" પુસ્તક દ્વારા ગુજરાતી પ્રવાસ સાહિત્યમાં નોધપાત્ર પ્રદાન કર્યું છે?
  • અમૃતલાલ વેગટ

  • World Athletics Day ની તારીખ કોના દ્વારા નક્કી કરવામાં આવે છે ?
  • IAAF

  • નવલકથાકાર મોહમ્મદ માંકડની કૃતિનું નામ જણાવો.
  • કેલિડોસ્કોપ

  • GNAFC નું પૂરું નામ જણાવો.
  • Global Network Food Crises

  • ઉમાશંકર જોશીએ પોતાના અભ્યાસગ્રંથમાં કોને "કાનિદ્રષ્ટા" કવિ કહ્યો છે ?
  • અખો

  • મિથેન (CH4) વાયુની શોધ કોણે કરી હતી?
  • એલેસેંડ્રો વોલટાએ

  • Indian Bank ની ટેગલાઈન જણાવો.
  • Your Own Bank, Banking That's Twice as Good

  • ભારતમાં કર્મચારી વહીવટ ક્યાં દેશની પરંપરા આધારિત છે?
  • બ્રિટન

  • Axis Bank ની ટેગલાઈન જણાવો.
  • Badhti Ka Naam Zindagi

  • સ્વામી દયાનંદ સરસ્વતીએ ક્યાં પુસ્તક દ્વારા ભારતમાં ક્રાંતિ ફેલાવી હતી?
  • સત્યાર્થ પ્રકાશ

  • SMALL INDUSTRIES DEVELOPMENT BANK OF INDIA {SIDBI}નું મુખ્યાલય ક્યાં આવેલું છે?
  • લખનઉ

  • વેદોનો અંગ્રેજીમાં અનુવાદ સૌપ્રથમ કોણે કરેલો?
  • મેકસમૂલર

  • કનિષ્ક ક્યાં ધર્મના અનુયાયી હતા?
  • બૌદ્ધ

  • ગુજરાત વિદ્યાપીઠ સૌપ્રથમ કોના બંગલામાં આવી હતી?
  • ડાહ્યાભાઇ મહેતાજી

  • Post a Comment

    0 Comments