ગુજરાતની નદીઓ | Gujarat ni Nadio | List of rivers of Gujarat
- કચ્છ: ખારી, કનકાવતી, રૂકમાવતી, ભૂખી, સુપી, માલણ, ચાંગ, નારા, નાગમતી, કાળી.
- બનાસકાંઠા : સિપુ, બનાસ, સરસ્વતી, અર્જુન
- પાટણ : બનાસ, સરસ્વતી, રૂપેણ
- મહેસાણા : રૂપેણ, પુષ્પાવતી
- ગાંધીનગર : સાબરમતી, ખારી, મેશ્વો
- સાબરકાંઠા : હરણવાવ, હાથમતી, સાબરમતી
- અરાવલ્લી : માઝમ, વાત્રક, મેશ્વો
- છોટાઉદેપુર : સુખી, ઓરસંગ, હિરણ, મેણ
- મહીસાગર : મહી, પાનમ, દેવ, મેસરી
- પંચમહાલ : મેસરી, ગોમા, કારોડ, પાનમ
- દાહોદ : પાનમ, અનાસ, માચણ, હડફ
- ખેડા : વાત્રક, માહોર, મહી, શેઢી, લુણી
- આણંદ: મહી, સાબરમતી
- અમદાવાદ : સાબરમતી, મેશ્વો, ખારી, સુક ભાદર
- વડોદરા : વિશ્વામિત્રી, ઢાઢર
- ભરૂચ : નર્મદા
- નર્મદા : નર્મદા, કરજણ
ગુજરાતના જિલ્લાઓમાં આવેલી મહત્વની નદીઓ.
- સુરત : કીમ, તાપી, મીંઢોળા, પૂર્ણા, અંબિકા
- તાપી : તાપી, પૂર્ણા
- ડાંગ : પૂર્ણા, અંબિકા
- નવસારી: પૂર્ણા, અંબિકા, મીંઢોળા, કાવેર
- વલસાડ : ઔરંગા, પાર, કોલક, દમણ ગંગા
- સુરેન્દ્રનગર : વઢવાણ ભોગવો, લીંબડી ભોગવો
- બોટાદ : ધેલો, કાળુભાર, નિલકા
- ભાવનગર : ધેલો, કાળુભાર, શેત્રુંજી, માલણ
- અમરેલી : શેત્રુંજી, માલણ, કાળુભાર
- ગીરસોમનાથ : હિરણ, શિંગવડુ, માચ્છુદ્રિ, માલણ, રાવળ
- જૂનાગઢ : ઓઝત, ઉબેણ
- પોરબંદર : ભાદર, ઓઝત, ઊબેણ, મીણસાર, મઘુવંતી
- દેવભૂમિ દ્વારકા: સની
- જામનગર : નાગમતી, ફુલજણ, સાસોઈ, કંકાવતી, ઊંડ
- રાજકોટ : ભાદર, ધેલો, ગોંડલી, માજ, આજી, ફોકળ
- મોરબી :મચ્છુ, બ્રહ્માણી
0 Comments