Banas River | Banas nadi | બનાસ નદી
બનાસ નદી
ઉદભવસ્થાન :
→ રાજસ્થાનના શિહોરી જિલ્લાના સિરણવાના પર્વતો (ઉદેપુરની ટેકરીઓ)માંથી નીકળે છે.
→ ગુજરતમાં બનાસકાંઠા જીલ્લામાં ડીસા અને પાલનપુર પાસેથી વહી વારાહી એન સાંતલપુર એમ બે ફાંટા પડે છે.
અંતિમસ્થાન :
→ કચ્છના નાના રણમાં સમાઈ જાય છે.
લંબાઇ :
→ અંદાજિત 266 કિલોમીટર
બંધ :
→ આ નદી પર દાંતીવાડા બંધ બાંધવામાં આવ્યો છે.
કિનારાના સ્થળ :
→ સરદાર પટેલ કૃષિ યિનિવર્સિટી, ગુજરાતનાઓ સૌથી મોટો બાયોગેસ પ્લાન્ટ (મેથાણ) આ નદીના કિનારે આવેલા છે.
સહાયક નદી :
→ બાલારામ અને સિપુ (મુખ્ય નદીઓ), શુકેત, સેવરત, બાગીપા
કિનારાના શહેર :
→ કાંકરેજ, ડીસા, દાંતીવાડા, શિહોરા
વિશેષતા :
→ આ નદીનો પ્રવાહ બે ભાગમાં ફાંટા પડે છે જેમ કે સાંતલપુર અને વારાહી વિભાજિત થઈ અંતે કચ્છના નાના રણમાં સમાઈ જાય છે.
→ ઉત્તર ગુજરાતની સૌથી લાંબી નદી છે.
→ ઉત્તર ગુજરાતની સૌથી મોટી કુંવારીકા નદી છે.
→ બનાસ નદીના પટમાં મુખ્યત્વે બટાકાની ખેતી થાય છે.
→ બળવંતરાય મહેતાના સમયમાં આ નદી પર દાંતીવાડા બંધ બાંધવામાં આવ્યો હતો.
→ આ નદીમાંથી નીકળતી મુખ્ય નહેરની લંબાઇ અંદાજિત 77 કિલોમીટર છે.
0 Comments