રાષ્ટ્રીય સુરક્ષિત માતૃત્વ દિવસ (પ્રારંભ 2003, ભારતમાં પ્રસૂતિ દરમિયાન માતૃ મૃત્યુ દર ઘટાડો કરવા માટે જાગૃતિ ફેલાવવા આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.)
12 એપ્રિલ :
વિશ્વ ઉડ્ડયન અને અવકાશી દિવસ (International Day of Human Space Flight) {12 એપ્રિલ, 1961 એ સોવિયત નાગરિક યુરી ગાગરીન દ્ધારા કરવામાં આવેલી પ્રથમ માનવ અવકાશ ઉડાનની તારીખ હતી. આથી આ ઐતિહાસિક દિવસની યાદમાં દર વર્ષે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.}
14 એપ્રિલ :
સમરસતા દિવસ/ શ્રી ભીમરાવ જ્યંતિ (ડો. બાબાસાહેબ આંબેડકર જન્મ જયંતિ)
રાષ્ટ્રીય અગ્નિશમન સેવા દિવસ
15 એપ્રિલ :
Universal Day of Culture
World Art Day
16 એપ્રિલ :
World Voice Day
17 એપ્રિલ :
વિશ્વ હિમોફિલિયા દિવસ (World Hemophilia Day) {હિમોફિલિયા એ રક્તસ્ત્રાવને લગતી એક આનુવંશિક બીમારી છે. તેના વિશે જાગૃતિ લાવવા અને રક્તસ્ત્રાવને લગતી એક અનુવંશિક વિકારો વિશે જાગૃતિ ફેલાવવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે॰
18 એપ્રિલ :
વિશ્વ વિરાસત દિવસ (World Heritage Day) {માનવ સંસ્કૃતિ સાથે જોડાયેલા ઐતિહાસિક અને સાંસ્ક્રુતિક સંરક્ષણ અંગે જાગૃતિ લાવવા માટે સમગ્ર .વિશ્વમાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. સૌપ્રથમ વર્ષ 1982માં ICMOS નામની સંસ્થાએ ટ્યુનિશિયામાં 18 એપ્રિલને "World Heritage Day" તરીકે ઉજવવાની શરૂઆત કરી હતી.}
19 એપ્રિલ :
વિશ્વ યકૃત દિવસ (World Liver Day) {માનવીય શરીરમાં યકૃત અને તેમના મહત્વ વિશે જાગૃતિ લાવવા માટે દર વર્ષે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.}
21 એપ્રિલ :
નેશનલ સિવિલ સર્વિસ ડે {ભારતમાં નાગરિક સેવા સાથે સંકળાયેલા અધિકારીઓનાં કરી અને પ્રયત્નોને પ્રોત્સાહન આપવા અને તેને બિરદાવવા માટે દર વર્ષે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.}
22 એપ્રિલ :
વિશ્વ પૃથ્વી દિવસ { આ દિવસની ઉજવણીની શરૂઆત 1970 થી કરવામાં આવ્યો હતો. પર્યાવરણ સંરક્ષણના સમર્થન ,માટે સમગ્ર વિશ્વમાં દર વર્ષે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.}
23 એપ્રિલ :
વિશ્વ પુસ્તક દિવસ (World Book Day/ World Book & Copyright Day) {UNESCO ધ્વારા સૌપ્રથમ 1995 ના રોજ ઉજવણી કરવામાં આવી હતી. પુસ્તકનાં વાંચન, પબ્લિકેશન અને કોપીરાઇટને પ્રોત્સાહન આપવા માટે UNESCO ધ્વારા આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.}
અંગ્રેજી ભાષા દિવસ(English Language Day)
24 એપ્રિલ :
રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ {2010 ના રોજ સર્વપ્રથમ આ દિવસની ઉજવણી કરવાં આવી હતી.}
0 Comments