ગુજરાતમાં આવેલી ડેરી




ગુજરાત રાજ્યમાં અલગ અલગ જીલ્લામાં ઓળખાતી ડેરી ના નામ નીચે મુજબ છે............................





ડેરી નું નામ જીલ્લાનું નામ
અમર ડેરી અમરેલી
અમુલ ડેરી આણંદ
ઉત્તમ ડેરી અમદાવાદ
ગોપાલ ડેરી રાજકોટ
દૂધધારા ડેરી ભરૂચ
દૂધસરિતા ડેરી ભાવનગર
દૂધસાગર ડેરી મહેસાણા
પંચામૃત ડેરી પંચમહાલ
બનાસ ડેરી પાલનપુર
મધુર ડેરી ગાંધીનગર
માધાપુર ડેરી ભુજ
વસુધારા ડેરી વલસાડ
સાબર ડેરી હિંમતનગર
સુમુલ ડેરી સુરત

Post a Comment

0 Comments