ગુજરાત રાજ્યમાં આવેલા મહેલો અને તેમના સ્થાન નીચે મુજબ છે,
| મહેલનું નામ | સ્થળનું નામ |
| અમર પેલેસ | વાંકાનેર |
| આયના મહેલ | ભુજ |
| ઈડરના રાણાનો મહેલ | ઈડર |
| કલાપીનો મહેલ | લાઠી |
| ખંભળાનો મહેલ | ખાંભળા (પોરબંદર) |
| ખેંગારનો મહેલ | જૂનાગઢ |
| ચાંદા સૂરજનો મહેલ | મહેમદાવાદ |
| જૂનાગઢના નવાબનો મહેલ | ચોરવાડ |
| નજર બાગ | વડોદરા |
| નીલમ બાગ પેલેસ | ભાવનગર |
| પતઈ રાજાનો મહેલ | ચાંપાનેર |
| પદ્મા વિલાસ મહેલ | રાજપીપળા |
| પ્રતાપ વિલાસ પેલેસ | વડોદરા |
| પ્રતાપ વિલાસ મહેલ | જામનગર |
| બાલારામ પેલેસ | બાલારામ |
| મકરપુરા પેલેસ | વડોદરા |
| મોતી મહેલ | અમદાવાદ |
| રાજમહેલ | વઢવાણ |
| રાજમહેલ | હિંમતનગર |
| રાણકદેવીનો મહેલ, ઉપરકોટ | જુનાગઢ |
| રાવ પ્રાગમલમજીનો મહેલ | ભુજ |
| લક્ષ્મી વિલાસ મહેલ | વડોદરા |
| વાસંદાનો મહેલ | વાસંદા |
| વિજય પેલેસ | રાજપીપળા |
| વિજય વિલાસ મહેલ | માંડવી |
| શરદબાગ પેલેસ | ભુજ |
0 Comments