Ad Code

વિશ્વના સૌથી મોટા ટાપુઓ

વિશ્વમાં આવેલા ટાપુઓ અને અને તેમના ક્ષેત્રફળ આપવામાં આવેલાં છે. અહિ વિશ્વના સૌથી મોટા ટાપુઓ ક્ષેત્રફળની આધારે દર્શાવવામાં આવ્યા છે, જે નીચે મુજબ છે......








ટાપુ
ક્ષેત્રફળ (કિ.મી.)
આઈસ લેન્ડ
1,03,000
ઈલ્સમિરે
1,96,236
ઉત્તરી ટાપુ
1,15,777
ક્યુબા
1,10,860
ગ્રીનલેન્ડ
21,600,100
ગ્રેટ બ્રિટેન
2,29,870
જાવા
1,26,520
દક્ષિણ ટાપુ
1,51,251
ન્યુગીની
8,28,800
ન્યુફાઉડલેન્ડ
1,08,860
બૈફીન
5,07,451
બોર્નિયો
7,43,325
મીંડનાઓ
94,630
મેડાગાસ્કર
5,87,041
લુજોન
1,04,688
વિક્ટોરિયા
2,17,290
સુમાત્રા
4,25,150
સેલેબીજ
1,79,070
હોક્કયીડો
83,520
હોન્શુ
2,30,940

Post a Comment

0 Comments