Ad Code

રાજ્યોમાં જીલ્લા પંચાયતના નામ



જુદાં જુદાં રાજ્યોમાં જીલ્લા પંચાયતને જુદાં જુદાં નામથી ઓળખવામાં આવે છે, તે પંચાયત કયા નામથી કયા જીલ્લામાં ઓળખાય છે તે નીચે પ્રમાણે છે.



જીલ્લા પંચાયતના નામ રાજ્યોના નામ
જીલ્લા પરિષદ : આંધ્રપ્રદેશ, આસામ, બિહાર, હરિયાણા, હિમાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર, ઓરિસ્સા, પંજાબ, રાજસ્થાન, ત્રિપુરા, પશ્ચિમ બંગાળ, અરુણાચલ પ્રદેશ, મણિપુર સિક્કિમ
જીલ્લા પંચાયત : ગુજરાત, કર્ણાટક, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, ગોવા, આંદોમાન-નિકોબાર.
ડિસ્ટ્રીક્ટ પંચાયત : દાદરનગર હવેલીં , દમણ અને દીવ, લક્ષદ્વીપ,તમિલનાડુ,કેરલ,પુન્ડીચેરી
ડિસ્ટ્રીક્ટ પ્લાનિંગ એન્ડ ડેવલપમેન્ટ બોર્ડ : જમ્મુ કશ્મીર

Post a Comment

0 Comments