મહાનુભાવોની સમાધી સ્થળ
ભારતના કેટલાંક મહાનુભાવો થઈ ગયા, તેમની સમાધિ બનાવામાં આવી છે, તે સમાધિ સ્થળ કઈ જગ્યા એ બનાવવામાં આવી છે તેના નામ અને તે મહાનુભાવોના નામ આપેલા છે..
| સમાધી સ્થળ નું નામ | મહાનુભાવોના નામ |
| અભય ઘાટ | મોરારજી દેસાઈ
|
| એકતા સ્થળ | જ્ઞાની ઝેલસિંઘ
|
| ઓમ સમાધી | મહાદેવભાઈ દેસાઈ
|
| કર્મ ભૂમિ | શંકરદયાલ શર્મા
|
| કિશાન ઘાટ | ચૌધરી ચરણસિંહ
|
| ચૈતન્યભૂમિ | ડૉ.બી. આર. આંબેડકર
|
| નર્મદા ઘાટ | ચીમનભાઈ પટેલ
|
| નારાયણ ઘાટ | ગુલઝારીલાલ નંદા
|
| મહાપ્રયાણ ઘાટ | ડૉ.રાજેન્દ્ર
|
| રાજઘાટ | ગાંધીજી
|
| વિજયઘાટ | લાલબહાદુર શાસ્ત્રીજી
|
| વીર ભૂમિ | રાજીવ ગાંધી
|
| શક્તિ સ્થળ | ઇન્દિરા ગાંધી
|
| શાંતિ વન | જવાહરલાલ નેહરૂ
|
| શાંતિ વન | સંજય ગાંધી
|
| સમતા ઘાટ | બાબુ જગજીવનરામ |
0 Comments