વિશ્વના સૌથી મોટા રણ
વિશ્વમાં આવેલાં સૌથી મોટા રણ જે ક્ષેત્રફળ ની દ્રષ્ટી એ તેઓ સૌથી મોટા રણ તરીકે ઓળખાય છે. તે રણ નું નામ અને ક્ષેત્રફળ નીચે મુજબ છે.
| રણનું નામ | ક્ષેત્રફળ (ચો.માઈલ) |
| સહારા | 35,00,000 |
| અરબી રણ | 10,00,000 |
| ગ્રેટ વિક્ટોરિયા | 2,50,000 |
| રુબ-અલી-ખલી | 2,50,000 |
| કાલાહારી રણ | 2,25,000 |
| સીરીયાઈ રણ | 2,00,000 |
| ચિહુ આહુ આન | 1,75,000 |
| થાર | 1,75,000 |
| ગ્રેટ સિડની | 1,50,000 |
| ગ્બીસન | 1,20,000 |
0 Comments