ધન વિધેયક એ નાણાં ખરડા તરીકે ઓળખાય છે જયારે વિત્ત વિધેયક એ નાણાંકીય ખરડા તરીકે ઓળખાય છે. આ બંને વચ્ચેનો તફાવત ટુંકમાં નીચે મુજબ દર્શાવેલો છે.
ધન વિધેયક એ લોકસભામાં સંપૂર્ણ કાયદાકીય પ્રક્રિયામાંથી પસાર થયા પછી જ લાગુ થાય છે.તેને લોકસભા અધ્યક્ષ રાજ્યસભામાં મોકલાતા સમયે "ધન વિધેયક" એમ પ્રમાણિત કરે છે.
રાજ્યસભા ધન વિધેયકમાં કોઈ સુધારો કરી શકતી નથી.
વિત્ત વિધેયક લોકસભામાં રજૂ થાય તતેવો જ લાગુ થઈ જાય છે. તથા તેને લોકસભા અધ્યક્ષ રાજ્યસભામાં મોકલાતા સમયે "વિત્ત વિધેયક" એમ પ્રમાણિત કરતુ નથી.
વિત્ત વિધેયક રાજ્યસભા સુધારો કરી શકે છે કે તેનો અસ્વીકાર કરી સકે છે.
0 Comments
Any suggestions, Please comment Below 👇