Current Affairs : April 2021
- "PRANIT" નામના પોર્ટલની સ્થાપના પાવરગ્રીડ દ્ધારા મુખ્યત્વે શેના માટે કરવામાં આવી છે?
- ઈ-ટેંડરિંગ
- વર્ષ 2021 ની World Autism Awareness Day ની થીમ જણાવો.
- Inclusion in the Workplace
- ભારતનું પ્રથમ સરકાર સંચાલિત એનિમલ એમ્બ્યુલન્સ નેટવર્ક ક્યાં રાજય દ્ધારા શરૂ કરવામાં આવશે?
- આંધ્રપ્રદેશ
- કેન્દ્રિય મંત્રીમંડળે તાજેતરમાં ક્યાં દેશ સાથે વેપાર ક્ષેત્રમાં સહયોગને મંજૂરી આપી છે?
- બાંગ્લાદેશ
- વર્ષ 2020 માં ક્યાં ચક્રવાતના કારણે ભારતને 14 અબજ ડોલરનું નુકશાન થયું હતું?
- અમ્ફાન
- તાજેતરમાં ક્યાં બે દેશ વચ્ચે "ખંજર" નામનો યુદ્ધ અભ્યાસ થયો હતો?
- ભારત અને કિર્ગિસ્તાન
- "નલ સે જલ" યોજના અંતર્ગત તાજેતરમાં ગુજરાતને કેટલા રૂપિયાની વિશેષ ગ્રાન્ટ આપવાની કેન્દ્ર સરકાર દ્ધારા જાહેરાત કરવામાં આવી છે?
- 100 કરોડ રૂપિયા
- કેન્દ્રિય વાણિજ્ય અને ઉધોગ મંત્રીએ તાજેતરમાં કઈ યોજના શરૂ કરી છે?
- સ્ટાર્ટઅપ ઈન્ડિયા સિડ ફંડ યોજના
- પાકિસ્તાનમાં ડી.એસ.પી. બનનારા પ્રથમ હિન્દુ મહિલાનું નામ જણાવો.
- શ્રીમતી મનીષા રોટા
- પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના ક્યાં વર્ષે શરૂ કરવામાં આવી હતી?
- વર્ષ 2020
- ભારત સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારે તાજેતરમાં ભારતના લોકોને માનસિક સ્વાસ્થ્ય ને પ્રોત્સાહન આપવા માટે કઈ અપ્લિકેશન શરૂ કરી છે?
- MANAS {Mental Health & Normalcy Augmentation System}
- મિશન આહાર ક્રાંતિનું આદર્શ વાક્ય.
- "Good Diet - Good Congnition"
- 14 એપ્રિલ, 2021 ના રોજ સમગ્ર ભારતમાં ડો. બાબાસાહેબ આંબેડકરની કેટલામી જંન્મજયંતિ ઉજવવામાં આવી હતી?
- 130
- તાજેતરમાં "મુખ્યમંત્રી ચિરંજીવી યોજના" નામની યૂનિવર્સલ હેલ્થ સ્કિમ ક્યાં રાજય દ્ધારા લોન્ચ કરવામાં આવી છે?
- રાજસ્થાન
- તાજેતરમાં ભારત દ્ધારા ક્યાં દેશ સાથે આર્ટિફિશિયલ ઇંતેલિજન્સની પહેલની શરૂઆત કરવામાં આવી હતી?
- અમેરિકા
- નીતિ આયોગે આરોગ્ય અને પોષણ વિષયક ડિજિટલ ફંડ ...... શરૂ કર્યું છે?
- પોષણ જ્ઞાન
- કયા એક્ટ અંતર્ગત ભારતમાં સોનાની હોલમાર્કિંગને ફરજિયાત બનાવવામાં આવ્યું છે?
- BIS Act, 2015
- ભારતનું પ્રથમ માનવરહિત અવકાશ મિશનનું નામ જણાવો.
- ગગનયાન
- ભારત સરકારે તાજેતરમાં કઈ નદી પર Ropax Jetty Project ની મંજૂરી આપી છે?
- ધામરા
- તાજેતરમાં ક્યાં દેશમાં સંસ્કૃત અધ્યયન માટે "Little Guru" નામની એપ્લીકેશન શરૂ કરવામાં આવી છે?
- બાંગ્લાદેશ
દિન વિશેષ : એપ્રિલ
દિન વિશેષ : એપ્રિલ
0 Comments