આ કળા સમગ્ર ભારતમાં ફેલાયેલી છે.
કઠપૂળીના અંગને દોરી વડે બાંધવામાં આવે છે અને તે અંગનું નિયંત્રણ દોરી વડે કઠપૂતળી કળા જાણનાર માણસ કરે છે.
આ દોરી દ્વારા જ કઠપૂતળી હસે છે, રડે છે, લડાઈ લડે , વાત કરે અને સમગ્ર શરીરનું હલન- ચલન થાય છે.
દોરી કઠપૂતળી ને પાંચ પ્રકાર છે
- કઠપૂતળી
- કલાસૂત્રી બહુલિયા
- ગોમ્બેયતા
- કુંદેઇ
- બોમ્બાલાતમ
0 Comments
Any suggestions, Please comment Below 👇