રાષ્ટ્રીય બાસ્કેટબોલ એસોસિએશન (NBA) એ સામાજિક ન્યાય માટેની લડતમાં આગળ વધનાર ખેલાડીઓનું સન્માન કરવા માટે કયો એવોર્ડ આપવાની જાહેરાત કરી છે? ક્રીમ અબ્દુલ- જબ્બર સોશિયલ જસ્ટિસ ચેમ્પિયન એવોર્ડ
69મી મિસ યુનિવર્સ 2020 નો તાજ કોને પહેરાવવામાં આવ્યો છે? એન્ડ્રીયા મેઝા
કેન્દ્રીય પ્રધાન રમેશ પોખરીયાલ નિશંકને કયો મેડલ મળ્યો છે? આંતરરાષ્ટ્રીય ઇન્વિંસીબલ ગોલ્ડ મેડલ
ચીને સફળતાપૂર્વક નવો સમુદ્ર નિરીક્ષણ સેટેલાઈટ કયો લોન્ચ કર્યો છે? હેયાંગ - 2 ડી (HY - 2ડી) , જે દરિયાઈ હોનારતો અંગે પ્રારંભિક ચેતવણી આપશે
તાજેતરમાં કેરળના મુખ્યમંત્રી તરીકે કોણે શપથ લીધા છે? પિનરાઈ વિજય
હેયાંગ - 2 ડી (HY - 2ડી) સેટેલાઈટ કોના દ્વારા વિકસાવવામાં આવેલ છે? ચાઈના એકેડેમી સ્પેસ ટેક્નોલૉજી
દુનિયાની સૌથી મોટી હિમશીલા (Iceberg) કયા ખંડથી અલગ થઈ ગઈ છે? એન્ટાર્કટીકાથી
એન્ટાર્કટીકાથી અલગ થયેલી હિમશીલા નું શું નામ આપવામાં આવ્યું છે? A-76 (170 કિલોમીટર લાંબો અને 25 કિલોમીટર પહોળો)
ભારતીય નૌકાદળના કયા જહાજને નિવૃત્તિ આપવામાં આવી છે? INS રાજપૂત (4 મે 1980 થી સેવામાં કાર્યરત થયું હતું)
INS રાજપૂત જહાજ કોના દ્વારા વિકસવાવમાં આવ્યું હતું? રશિયા
ગુજરાતી કરંટ અફેર્સ મે - 2021 (21 મે થી 25 મે )
વાર્ષિક "વર્લ્ડ કોરિયોગ્રાફી એવોર્ડ 2020" જીતનાર પ્રથમ ભારતીય કોણ બન્યા છે? સુરેશ મુકુંદ
મશહુર પર્યાવરણવિદ્દ, ચિપકો આંદોલનના મુખ્ય પ્રણેતા કોણ હતા જેમનું તાજેતરમાં નિધન થયું છે? સુંદરલાલ બહુગુણા
તાજેતરમાં ICMR (Indian Council of Medical Reserch)એ COVID-19 ટેસ્ટ ઘરમાં જ પરીક્ષણ માટે કઈ કિટને મંજૂરી આપી છે? CoviSelf
"CoviSelf" કિટનું નિર્માણ કોના દ્વારા કરવામાં આવ્યું છે? MyLab Discovery Solutions
તાજેતરમાં "સ્ફોટક પદાર્થ શોધી કાઢવા IIT બોંબેના' નેશનલ સેન્ટર ઓફ એક્સેલન્સ ટેક્નોલૉજી ફોર ઇન્ટરનલ સેક્યુરિટી (NCETIS) સંશોધકોએ કયું ઉપકરણ શોધ્યું છે? "બીગલેઝ
ઝારખંડ રાજ્યમાં કોરોના દર્દીઓ માટે હોસ્પિટલના પલંગના ઓનલાઈન માટે કઈ એપ્લિકેશન શરૂ કરી છે? "અમ્રુત વાહિની"
તાજેતરમાં 50 મીટર બેકસ્ટ્રોકમા કોને વર્લ્ડ રેકોર્ડ નોધાવ્યો છે? રશિયન સ્વિમર કોલેસનીકોવે
INS રાજપૂત જહાજનું મૂળ રશિયન નામ શું હતું? નાદેજની
તાજેતરમાં સ્માર્ટ સિટી મિશન યોજનાના અમલીકરણમાં કયું રાજ્ય પ્રથમ સ્થાને છે? ઝારખંડ
બીજું રાજ્ય : રાજસ્થાન
વિશ્વ કાચબા દિવસ વર્ષ 2021 ની થીમ જણાવો. "Turtles Rock!"
તાજેતરમાં International Hockey Federation (FIH) ના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? નરેન્દ્ર બત્રા
તોકતે વાવાઝોડાનું નામ કોના દ્વારા આપવામાં આવ્યું હતું? મ્યાનમાર
તાજેતરમાં "વાત્સલ્ય યોજના" ની જાહેરાત ક્યાં રાજ્યમાં કરવામાં આવી છે?
ઉત્તરાખંડ
લદ્દાખમાં માનલી-લેહ રોડ પર કઈ સુરંગ બાનવવામાં આવશે? શીનકુન લા
છત્તીસગઢ વીરની પુરસ્કાર માટે કોની પસંદગી કરવામાં આવી છે? દૂતિચંદ
ગુજરાત રાજયમાં 60 મેગાવોટનો સોલર પોજેક્ટ વિકસાવવા માટે ગુજરાત ઊર્જા વિકાસ લિમિટેડ (GUVNL) નો કોન્ટ્રાક્ટ કોને મળ્યો છે? ટાટા પાવરને
તાજેતરમાં Wisden Almanacks ODI Player of the 2010s માં કોનું નામ જાહેર કરવામાં આવ્યું છે? ભારતના ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી
તાજેતરમાં Criketer of the Year એવાર્ડ માટે કોની પસંદગી કરવામાં આવી છે? ઈંગ્લેન્ડના બેન સ્ટોક્સને
તાજેતરમાં ભારતના દરિયાકિનારે લાલ એલગ્લ દરિયાઈ ઘાસની કઈ પ્રજાતિ મળી આવી છે? હિપ્રિ ઇન્ડિકા (Hypnea Indica) - તમિલનાડુના કન્યાકુમારી તથા ગુજરાતનાં સોમનાથ પઠાન અને શિવરાજપુર ખાતે
હિપ્રિ બુલાટા (Hypnea Bullata) - દમણ અને દીવના ટાપુ તથા તમિલનાડુના કન્યાકુમારી ખાતે
"Biodiversity Day-2021" ની થીમ જણાવો. "We're part of the Solution for Nature"
વર્ષ -2021 નો ટેમ્પલ્ટન પુરસ્કાર કોને જીત્યો છે? જેન ગુડોલે
Also read:
May current affairs 1 May to 10 May
0 Comments
Any suggestions, Please comment Below 👇