Ad Code

Science and Technology One Liner Question and Answer (Part - 2) | Quiz | સામાન્ય વિજ્ઞાન | વિજ્ઞાન અને ટેક્નોલૉજી - પ્રશ્નોત્તરી




    1. કઈ અધાતુ વિદ્યુતની વાહક છે?

    2. → Answer : ગ્રેફાઇટ

    3. હાઈડ્રોજન વાયુની શોધ કોણે કરી?
    4. → Answer : હેન્રી કેવેંડીશ

    5. ઉક્રાંતિવાદ સિંદ્ધાંત કોણે આપ્યો?
    6. → Answer : ચાર્લ્સ ડાર્વિન

    7. શરીરમાં રહેલી ગાંઠને તપાસવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે?
    8. → Answer : બાયોપ્સી

    9. અવરોધનો એકમ
    10. → Answer : ઓહમ

    11. પાણીની અંદર અવાજનો વેગ માપતું સાધન?
    12. → Answer : હાઈગ્રોફોન

    13. ભારતની પહેલી અણુભઠ્ઠી કઈ છે?
    14. → Answer : અપ્સરા

    15. હ્રદય રોગની દર્દીને કઈ સર્જરી કરવામાં આવે છે?
    16. → Answer : બાયપાસ

    17. અસ્થમા કયા આંગણે લગતો રોગ છે?
    18. → Answer : શ્વાસનળી

    19. રસ્તા બનાવવા માટે શેનો ઉપયોગ થાય છે?
    20. → Answer : આસ્ફાલ્ટ (ડામર)





Join Telegram Channel Click Here
Like us on Fcebook Page Click Here
Join WhatsApp Group Click Here

Post a Comment

0 Comments