Narsinh Mehta | નરસિંહ મહેતા

જન્મ : ઇ.સ. 1414

સ્થળ : તળાજા (ભાવનગર)

જ્ઞાતિ : વડનગરા બ્રાહ્મણ

મૃત્યુ : ઈ.સ. ૧૪૮૦

પિતા : કૃષ્ણદાસ (પુરુષોત્તમદાસ)

માતા : દયાકુવર

પત્ની : માણેકબાઈ

પુત્ર : શામળશા

પુત્રી : કુંવરબાઇ

ઉપનામ :આદ્યકવિ, આદિકવિ

  • વિશેષતા :

  • નરસિંહ મહેતા ગુજરાતી ભાષાના પ્રથમ કવિ હતા.

    નરસિંહ મહેતાને આદ્યકવિ તરીકે પણ ઓળખવામાં આવે છે.

    મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો પ્રારંભ ૧૨મી સદીથી થયો છે અને ભક્ત કવિ દયારામના અવસાનથી આ યુગ પૂરો થયો.

    મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના શ્રેષ્ઠ આદિકવિ અને ભક્તકવિ તરીકે નરસિંહ મહેતા ઓળખાય છે.

    મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો મોટો ભાગ પદ્ય પ્રકારનો છે.

    ઉમાશંકર જોશી નરસિંહ મહેતાને "ગુજરાતી ભાષાના આદિકવિ" તરીકે ઓળખાવે છે.

    ભવનગરમાં આવેલ ગોપનાથ મહાદેવના મંદિરમાં નરસિંહ મહેતાને ક્રુષ્ણલીલાના દર્શન થયા હતા.

    પ્રભાતિયાં, પદ, ભજન, વૈષ્ણવજન તેમના લોકપ્રિય સાહિત્ય છે.

    તેમના પરથી ગુજરાતી ભાષાની સૌપ્રથમ રંગીન ફિલ્મ નરસિંહ મહેતા (1932) માં રજૂ થઈ.

    ઇ.સ. 1999 થી નરસિંહ સાહિત્ય નિધિ ટ્રસ્ટ દ્વારા નરસિંહ મહેતા એવોર્ડ આપવામાં આવે છે.

  • કૃતિઓ

  • સુદામાચરિત્ર
    કુંરબાઈનું મામેરું
    શામળશાનો વિવાહ
    હૂંડી
    સરિતા ચરિત્ર
    જીવનઝરમર
    ભક્તિ પદો
    ગોવિંદગમન
    દાણલીલા
    રાસસહસ્ત્રપદી
    ચાતુરીઓ
    આત્મકથાનક
    શૃગારમાળા
    હિંડોળા
    વસંતવિલાસ
    પુત્રવિવાહ, ઝારીના પદો
    ભક્તિ પદારથ (કાવ્ય)
    બાળલીલ
    રાસલીલા
    સત્યભામાનું રૂસણું
    રુકમણી વિવાહ
    કૃષ્ણ જન્મ વધાઈ
    નૃસિંહવિલાસ
    અંતરધાન સમયના પદ
    મામેરું
    આત્મકથાનક

  • પંક્તિઓ :

  • ઊંચી મેડી તે મારા સંતની

    નીરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો, તે જ હું તે જ હું શબ્દ બોલે

    ભૂતળ ભક્તિ પદારથ મોટું બ્રહ્મ-લોકમાં નાહી રે

    અખિલ બ્રહ્માન્ડ્મા એક તું જ શ્રી હરી

    વૈષ્ણવજન તો તેને રે કહીએ

    પ્રેમરસ પાને તું, મોરના પીછઘરતત્વનું ટૂપણું તુચ્છ લાગે

    શામળિયો તે ઉરનું ભૂષણ હ્રદયા ભીડી રાખું રે

    સખી આજની ઘડી રળિયામણી

    જળકમળ છાંડી જાને બાળા

    Post a Comment

    0 Comments