Ad Code

Constitution of India | One liner | ભારતનું બંધારણ વન લાઇનર | Part :10


ભારતનું બંધારણ વન લાઇનર



  1. વર્તમાન રાષ્ટ્રીય ધ્વજની ડિઝાઇન સૌ પ્રથમ ક્યાં ક્રાંતિકારી દ્વારા તૈયાર કરવામાં આવી હતી?
  2. → મેડમ ભિખાઈજી કામા

  3. સ્વતંત્રતા પછી બંધારણ સભા દ્વારા નીમવામાં આવેલ “ઝંડા સમિતિ” ના અધ્યક્ષ કોણ હતા?
  4. → જે.બી.કૃપલાણી

  5. વર્તમાન રાષ્ટ્રીય ધ્વજ બંધારણ સભા દ્વારા ક્યારે સ્વીકારવામાં આવ્યો?
  6. → 22 જુલાઇ, 1947

  7. ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન શામાંથી લેવામાં આવ્યું છે?
  8. → સારનાથ ખાતેના અશોકના સ્તંભમાંથી



    Also Read : → ભારતના બંધારણ ઉપર વિશ્વના બંધારણનો પ્રભાવ

  9. ભારતનું રાષ્ટ્રીય ચિહ્નમાનું “સત્યમેવ જયતે” સૂત્ર શામાંથી લેવામાં આવ્યું છે?
  10. → મૂંડુંકોપ નિષદ

  11. ભારતીય રાષ્ટ્રીય ધ્વજનું લંબાઇ – પહોળાઈનું માપ જણાવો.
  12. → 3:2

  13. “સત્યમેવ જયતે” સૂત્રની લિપિ જણાવો.
  14. → દેવનાગરી

  15. ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય ચિહ્નનો સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો?
  16. → 26 જાન્યુઆરી, 1950

  17. “સત્યમેવ જયતે” રાષ્ટ્રીય પ્રતિકમાં ક્યાં અંકિત છે?
  18. → સૌથી નીચે

  19. રાષ્ટ્રીય પ્રતિકમાં સિંહોની સંખ્યા કેટલી છે?
  20. → ચાર

  21. ભારતના રાષ્ટ્રધ્વજમાં કેટલા આરા છે?
  22. → ચોવીસ

  23. ત્રિરંગાને રાષ્ટ્ર ધ્વજ તરીકે ક્યાં અધિવેશનમાં અપનાવવામાં આવ્યો?
  24. → લાહોર અધિવેશન

  25. રાષ્ટ્ર ધ્વજમાં 24 આરા શું દર્શાવે છે?
  26. → 24 ક્લાક

  27. રાષ્ટ્ર ધ્વજમાં સફેદ રંગ શાનું પ્રતિક છે?
  28. → શાંતિ


    Also Read : → રાજ્યપાલની શક્તિઓ / રાજયપાલની સત્તા અને કાર્યો


  29. રાષ્ટ્ર ધ્વજમાં કેસરી રંગ શાનું પ્રતિક છે?
  30. → શક્તિ

  31. રાષ્ટ્ર ધ્વજમાં લીલો રંગ શાનું પ્રતિક છે?
  32. → સમૃદ્ધિ

  33. રાષ્ટ્ર ધ્વજમાં મધ્યમાં રહેલા આરાનો રંગ કેવો છે?
  34. → નીલો

  35. ભારતનું રાષ્ટ્રગાન કયું છે?
  36. →જણ ગણ મન

  37. ભારતનું રાષ્ટ્રગાન કોના દ્વારા રચાયેલું છે?
  38. →રવિન્દ્રનાથ ટાગોર

  39. સમગ્ર રાષ્ટ્રગાનમાં કેટલા પદ છે અને તે કેટલા સમયમાં ગવાઇ જવું જોઈએ?
  40. → 5 પદ, 52 સેકન્ડ

  41. કોંગ્રેસનાં કાય અધિવેશનમાં સૌપ્રથમ રાષ્ટ્રીયગાન ગવાયું?
  42. → 27 માં કલકત્તા અધિવેશનમાં, 27 ડિસેમ્બર, 1911

  43. ભારતની બંધારણ સભાએ ક્યારે રાષ્ટ્રગાનનો સ્વીકાર કર્યો?
  44. → 24 જાન્યુઆરી, 1950

  45. સંક્ષિપ્ત રૂપમાં રાષ્ટ્રગાનનું પ્રથમ અને છેલ્લું પદ કેટલા સમયમાં પૂર્ણ કરવું જરૂરી છે?
  46. → 20 સેકન્ડ

  47. ભારતનું રાષ્ટ્રગીત કયું છે?
  48. →વંદે માતરમ

  49. ભારતના રાષ્ટ્રગીત એ મૂળ કઈ અને કોની રચનામાંથી લેવામાં આવ્યું છે?
  50. → “આનંદ મઠ” – બંકિમ ચંદ્ર ચેટરજી

  51. સૌપ્રથમ રાષ્ટ્રગીત કોંગ્રેસનાં ક્યાં અધિવેશનમાં અને ક્યારે ગવાયું હતું?
  52. → 12 માં કલકત્તા અધિવેશનમાં, ઇ.સ 1896 માં

  53. રાષ્ટ્રગીતને સૌ પ્રથમ કોના દ્વારા તાલબદ્ધ કરવામાં આવ્યું?
  54. → યદુનાથ ભટ્ટાચાર્ય

  55. 14 -15 ઓગસ્ટની મધ્યરાત્રિએ કેન્દ્રિય સચિવાલયમાં સૌપ્રથમ કોના દ્વારા રાષ્ટ્રગીર ગાવામાં આવ્યું?
  56. → એચ.એસ. સુબ્બુલક્ષ્મી

  57. ભારતનું રાષ્ટ્રીય પંચાંગ કયા સાવંત પર આધારિત છે?
  58. → શક સંવત


    Also Read : → રાજ્યનો એડ્વોકેટ જનરલ


  59. શક સંવતની શરૂઆત ક્યાં ઇ.સ. થી થઈ ?
  60. → ઇ.સ 78

  61. ભારતીય રાષ્ટ્રીય પંચાગનો સૌપ્રથમ મહિનો કયો?
  62. → ચૈત્ર

  63. ભારતીય રાષ્ટ્રીય પંચાગ (શક સવંત) નો પ્રથમ દિવસ કયો છે?
  64. → 22 માર્ચ (લિપયર હોય તો 21 માર્ચ)

  65. ભારત સરકાર દ્વારા ક્યારે શકસંવતને રાષ્ટ્રીય પંચાગ તરીકે સ્વીકારવામાં આવ્યો?
  66. → 22 માર્ચ, 1957

  67. ભારતનો રાષ્ટ્રીય પશુ એન તેનું લેટિન નામ કયું છે?
  68. → વાઘ (પૈન્થરા ટાઈગ્રીસ લીન્નાયસ)

  69. ભારતીય ધ્વજસંહિતામાં ક્યારે સુધારો કરવામાં આવ્યો?
  70. → 26 જાન્યુઆરી, 2002

  71. અશોકના સારનાથમાંથી લેવામાં આવેલ રાષ્ટ્રીયપ્રતિકમાં અંકિત હાથી, ઘોડા અને સાંઢ જેવા પશુઓને સંબંધ ક્યાં મહાપુરુષના જીવનથી છે?
  72. → મહાત્મા બુદ્ધ

  73. ભારતનો રાષ્ટ્રીય પક્ષી અને તેનું લેટિન નામ કયું છે?
  74. → મોર (પાવો ક્રિસ્ટેસસ)

  75. ભારતનું રાષ્ટ્રીય પુષ્પ અને તેનું લેટિન નામ શું છે?
  76. → કમળ (નૈલમ્બો ન્યૂસિપેરા ગાર્ટન)

  77. ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ અને તેનું લેટિન નામ જણાવો.
  78. → વડ (ફાઈકસ બેંધાલેન્સિસ)

  79. કઈ યોજના અંતર્ગત ભારતમાં વાધને સંરક્ષણ પ્રાપ્ત છે?
  80. → પ્રોજેકટ ટાઈગર, 1973

  81. ભારતનું રાષ્ટ્રીય ફળ આને તેનું લેટિન જણાવો.
  82. → કેરી (મેંગીફેરા ઇન્ડિકા)

  83. ભારતની રાષ્ટ્રીય નદી કઈ છે?
  84. →ગંગા


    Also Read : → Geography


  85. ગંગાને ક્યારે રાષ્ટ્રીય નદી જાહેર કરવામાં આવી છે?
  86. → 4 નવેમ્બર, 2008

  87. ભારતનું રાષ્ટ્રીય જળચર પ્રાણી કયું છે?
  88. → માત્ર સ્વચ્છ મીઠા પાણીમાં રહેતી “ડોલ્ફિન માછલી”

  89. ક્યારે મીઠા પાણીની ડોલ્ફિન માછલીને રાષ્ટ્રીય જળચર જીવ તરીકે જાહેર કરવામાં આવી ?
  90. → 5 ઓક્ટોબર, 2009

  91. ભારતનો રાષ્ટ્રીય વિરાસત પશુ કયું છે?
  92. → હાથી

  93. ભારતની રાષ્ટ્રીય મીઠાઇ કઈ છે?
  94. → જલેબી

  95. ક્યાં અધિનિયમ મુજબ મોર અને ડોલ્ફિનને સંરક્ષણ પ્રાપ્ત હે?
  96. → વન્યજીવ સંરક્ષણ અધિનિયમ, 1972

  97. ભારતનું રાષ્ટ્રીય પીણું કયું છે?
  98. → ચા

  99. ભારતીય રૂપિયાના પ્રતીક ચિહ્ન રૂl, ને ભારત સરકારે ક્યારે સ્વીકાર્યું?
  100. → 15 જુલાઇ, 2010



Also read : → વાઘેલા - સોલંકી વંશ






Join Telegram Channel Click Here
Like us on Fcebook Page Click Here
Join WhatsApp Group Click Here




Post a Comment

0 Comments