Constitution of India One Liner Quiz | ભારતનું બંધારણ | One Liner Question & Answer | Part : 8


ભારતનું બંધારણ વન લાઇનર



  1. ક્યાં બંધારણીય સુધારા દ્વારા શિક્ષણને રાજ્યયાદીમાં સંયુક્ત યાદીમાં લઈ જવામાં આવ્યું છે?
  2. → 42 મો બંધારણીય સુધારો, 1976

  3. બંધારણના મોટાભાગના અનુચ્છેદોમાં સુધારો કરવા કઈ પ્રક્રિયા અપનાવવામાં આવે છે?
  4. → બંને ગૃહોમાં સાદી બહુમતી દ્વારા

  5. ભારતના બંધારણમાં સુધારા પ્રક્રિયા એ ક્યાં દેશના બંધારણમાંથી લેવામાં આવી છે?
  6. → દક્ષિણ આફ્રિકા

  7. ક્યાં બંધારણીય સુધારા દ્વારા નગરપાલિકા સંબંધી ભાગ-9 (A) અને 12 મી અનુસૂચિ ઉમેરવામાં આવી છે?
  8. → 74મો બંધારણીય સુધારો, 1992

  9. ક્યાં બંધારણીય સુધારા દ્વારા બંધારણમાં 10 મી અનુસૂચિ અને તેમાં પક્ષાંતરો ઉમેરવામાં આવ્યો?
  10. → 52 મો બંધારણીય સુધારો, 1985

  11. ભારતના સૌપ્રથમ CAG કોણ હતા?
  12. → નરહરિ રાવ

  13. CAG ને બંધારણની ત્રીજી અનુસૂચિ મુજબ શપથ કોણ લેવડાવે છે?
  14. → રાષ્ટ્રપતિ

  15. CAG ના રિપોર્ટના આધારે સંસદની કઈ સમિતિ કાર્ય કરે છે?
  16. → જાહેર હિસાબ સમિતિ (લોકલેખા સમિતિ)

  17. CAT ની કેન્દ્રિય શાખા ક્યાં આવેલી છે અને તેની કુલ કેટલી શાખાઓ આવેલી છે?
  18. → દિલ્હી, 17

  19. ભારતમાં સૌપ્રથમ સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગેની ભલામણ કોણે કરી હતી?
  20. → લોર્ડ મેકોલે









Join Telegram Channel Click Here
Like us on Fcebook Page Click Here
Join WhatsApp Group Click Here








Post a Comment

0 Comments