Gujarati Current Affairs : 2021 [ 1 Jun to 5 Jun]| ગુજરાતી કરંટ અફેર્સ : 1 જૂન - 5 જૂન
-
- બનાસકાંઠા જિલ્લાની NIC ટિમ દ્વારા તૈયાર કરવામાં આવેલી કઈ એપ્લીકેશન સમગ્ર દેશની ટોપ 20 મોબાઈલ એપ્લિકેશનમાં સ્થાન મળ્યું છે?
- "My Ration"
16 માર્,ચ 2021 માં કલેક્ટર આનંદ પટેલ દ્વારા આ એપનું લોંચિંગ કરવામાં આવ્યું હતું.
-
- "વિશ્વ સાઈકલ દિવસ" વર્ષ 2021 ની થીમ જણાવો.
- Uniqueness, Versatility, Longevity of the Bicycle & Simple, Sustainable, Affordable, Reliable, Means of Transportation
- તાજેતરમાં રાષ્ટ્રીય માનવાધિકાર પંચ ના અધ્યક્ષ પદે કોની નિમણૂક કરવામાં આવી?
- અરૂણ મિશ્રા
- સેન્ટર ફોર ઈન્ડિયા ઈકોનોમી દ્વારા જાહેર થયેલા આંકડા મુજબ કોરોનાની બીજી લહેરને લીધે ભારતમાં કેટલા લોકો બેરોજગાર થયા?
- 1 કરોડ થી વધુ
- પક્ષી પાસેથી વ્યક્તિનું બર્ડ- ફ્લૂ નો ચેપ લાગયાનો વિશ્વનો પ્રથમ કેશ ક્યાં જોવા મળ્યો છે?
- ચીન
Also Read :
- "Star gazing : The Players in My Life" પુસ્તકના લેખક કોણ છે?
- રવિ શાસ્ત્રી
પુસ્તકનું પ્રકાશન હાર્પર કોલિન્સ ઈન્ડિયા દ્વારા કરવામાં આવ્યું છે.
- તાજેતરમાં ક્યાં રાજ્યએ અંકુર નામની યોજના શરૂ કરી છે?
- મધ્યપ્રદેશ
મુખ્યમંત્રી : શિવરાજ સિંહ ચૌહાણ
આ યોજના અંતર્ગત નાગરિકોને ચોમાસા દરમિયાન વૃક્ષ લગાવવા, ઉછેરવા બદલ સન્માનિત કરવામાં આવશે.
આ યોજના અંતર્ગત વૃક્ષારોપણ અભિયાન ચલાવવામાં આવશે.
- અંકુર નામની યોજના અંતર્ગત કયો પુરસ્કાર આપવામાં આવશે?
- "પ્રાણવાયુ પુરસ્કાર"
- અંકુર નામની યોજનાની ગતિવિધિઓ માટે મધ્યપ્રદેશ રાજી દ્વારા કઈ એપ્લીકેશન શરૂ કરવામાં આવી છે?
- "વાયુદૂત એપ્લીકેશન"
- તાજેતરમાં "Savarkar : A Contested Legancy (1924-1966) નામનું પુસ્તક કોને લખ્યું છે?
- વિક્રમ સંપતે
Also Read:
- "Language of Truth : Essays 2003-2020" નામનું પુસ્તક કોણે લખ્યું છે?
- સલમાન રશ્દિ
સલમાન રશ્દિનું પૂરું નામ : સર અહેમદ સલમાન રશ્દિ
- "Global Day of Parents" વર્ષ - 2021 ની થીમ જણાવો.
- "Appreciate all Parents Throughout the World"
- CBSE એ COVID-19 સામે લડવા માટે કયું આંદોલન શરૂ કર્યું છે?
- "યુવા યોદ્ધા આંદોલન"
CBSE નું પુરૂ નામ :Central Board of Secondary Education
- તાજેતરમાં ક્યાં IIT એ ભારતનું પ્રથમ સ્વદેશી તાપમાન ડેટા લોગર ડિવાઇસ વિકસાવ્યું છે?
- IIT Ropar
- તાજેતરમાં IIT Roper એ _____________ નામનું ભારતનો પ્રથમ સ્વદેશી ડેટા લોગર IOT ડિવાઇસ વિકસાવ્યું છે?
- "AmbiTag"
- તાજેતરમાં CBSE એ કઈ મોબાઈલ એપ્લીકેશન લોન્ચ કરી છે?
- "Dost for Life"
- તાજેતરમાં ગુજરાતનાં મુખ્યમંત્રીએ કઈ યોજનાની જાહેરાત કરી છે?
- "મુખ્યમંત્રી બાલ સેવા યોજના"
- "મુખ્યમંત્રી બાલ સેવા યોજના" અંતર્ગત કોરોનાથી અનાથ થયેલા બાળકોને માસિક કેટલા રૂપિયાની સહાય આપવામાં આવશે?
- 4000 થી 6000 રૂપિયા માસિક
- તાજેતરમાં ભારતીય નૌસેનાના ઉપપ્રમુખ કોણ બન્યા છે?
- રવનીત સિંઘ
- તાજેતરમાં અમેરિકાની સેનાની પ્રથમ મહિલા સચિવ કોણ બન્યું છે?
- ક્રિસ્ટીન વર્મથ
- "One Nation, One Standard" યોજનામાં જોડનાર પ્રથમ પ્રમાણભૂત સંસ્થા કઈ છે?
- RDSO
RDSO નું પુરૂ નામ : Research Design and Standards Organization
Headquarters : Lucknow
- તાજેતરમાં આવેલ ICC વન-ડે બેટ્સમેન રેંકિંગમાં પ્રથમ સ્થાને કોણ છે?
- બાબર આઝમ
Also Read:
- તાજેતરમાં કોણે પ્રથમ એશિયા પેસેફિક જાહેર ક્ષેત્રની સાયબર સિક્યુરિટી કાઉન્સીલની શરૂઆત કરી છે?
- Microsoft
- તાજેતરમાં ક્યાં રાજ્યમાં "ઘર ઘર ઔષધિ" યોજના શરૂ કરવામાં આવી?
- રાજસ્થાન
- તાજેતરમાં મેગ્મા ફિનકોર્પ ના ચેરમેન કોણ બન્યા છે?
- અદાર પુનાવાલા
- તાજેતરમાં ક્યાં દેશમાં બે બાળકોની પોલિસી સમાપ્ત કરવામાં આવી છે?
- ચીન
- તાજેતરમાં કોણે બાગાયતી ક્લસ્ટર ડેવલેપમેંટ પ્રોગ્રામ લોન્ચ કર્યો?
- નરેન્દ્રસિંહ તોમર
- તાજેતરમાં વ્હોટસએપે કોની ભારતના ફરિયાદ અધિકારી તરીકે નિમણૂક કરી છે?
- પરેશ બી. લાલ
- તાજેતરમાં કોણે "1232 Km: The Long Journey Home" પુસ્તક લખ્યું છે?
- વિનોદ કાપડી
Also Read:
- તાજેતરમાં કોના દ્વારા Steadfast Defender 21 અભ્યાસ શરૂ કરવામાં આવ્યો છે?
- NATO
NATO નું પુરૂ નામ : North Atlantic Treaty Organization
- ગુજરાતની કેટલી યુનિવર્સિટીઓને COE નો દરજ્જો આપવામાં આવ્યો છે?
- સાત
COE નું પુરૂ નામ :"Centre of Exceleence"
- COE માં સ્થાન મેળવનાર યુનિવર્સિટીઓના નામ જણાવો.
- નિરમા યુનિવર્સિટી, અમદાવાદ યુનિવર્સિટી, CEPT યુનિવર્સિટી, પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી, મારવાડી યુનિવર્સિટી, ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલૉજી, ધીરુબાઈ અંબાણી ઈન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેક્નોલૉજી
- "વિશ્વ પર્યાવરણ દિવસ" વર્ષ - 2021 ની થીમ જણાવો.
- Ecosystems Restoration
- "વિશ્વ પર્યાવરણ દિવસ" વર્ષ - 2021 ની ઉજવણી ક્યાં થશે?
- પાકિસ્તાન
0 Comments