Geography One Liner Quiz | Question - Answer | ભૂગોળ પ્રશ્નોત્તરી | વન લાઇનર ક્વિઝ [ Part : 6]
- ભૂકવચ (સિયાલ) સ્તર કયા ખડકોના બનેલા હોય છે?
- ભૂરસ (સિમા) સ્તર કયા ખડકોના બનેલા હોય છે?
- બાહ્ય સિલિકાવરણ અથવા આંતરિક સિલિકાવરણ કોને કહેવામા આવે છે?
- અંતસ્થ: સિલિકાવરણ કોને કહેવામા આવે છે?
- લોરેશિયા કોને કહે છે?
- હિન્દ મહાસાગરના તળિયે કઈ બે હારમાળા આવે છે?
- નાઈન્તિ- ઈસ્ટ અને મેસ્કારેન હારમાળા
- ભૂકંપ મોજાની નોઘ લેતું યંત્ર કયું?
- ભૂકંપ આલેખ યંત્ર (સિસ્મોગ્રાફ)
- ભૂકંપના અભ્યાસ કરતાં વિજ્ઞાનને શું કહે છે"
- સિસ્મોલોજી (ભૂકંપ વિજ્ઞાન)
- સૌથી વધુ વેગ ધરાવતા મોજા કયા?
- પ્રાથમિક મોજાં અથવા "P" વેવ
Geography One Liner Quiz : Part- 4
- ક્યાં મોજાં પ્રવાહી અને ઘન બંને પ્રકારના મધ્યમોમાંથી પસાર થાય છે?
- પ્રાથમિક મોજાં અથવા "P" વેવ
- ક્યાં મોજાં અવાજના મોજાંને મળતા આવે છે?
- પ્રાથમિક મોજાં અથવા "P" વેવ
- માત્ર ઘન માધ્યમમાથી જ પસાર થઈ શકતા મોજાં કયાં?
- સૌથી વધુ ભયાનક મોજાં કયાં છે?
- સપાટીના મોજાં અથવા "L" વેવ
0 Comments