| ક્રમ | જીલ્લાનું નામ | જીલ્લા-મથક | તાલુકાના નામ |
|---|---|---|---|
| ૦૧ | અમદાવાદ | અમદાવાદ | (૧) અમદાવાદ સીટી (ઘાટલોડિયા,વેજલપુર,સાબરમતી, અસારવા, મણીનગર, નારોલ); (૨) દસક્રોઈ (૩)દેત્રોજ-રામપુરા) (૪) માંડલ (૫) વિરમગામ (૬) સાણંદ (૭) બાવળા (૮) ધોળકા (૯) ધંધુકા (૧૦) ધોલેરા |
| ૦૨ | અમરેલી | અમરેલી | (૧) અમરેલી (૨) બાબરા (૩) લાઠી (૪) લીલીયા (૫) કુકાવાવ (વડીયા) (૬) ધારી (૭) ખાંભા (૮) રાજુલા (૯) જાફરાબાદ (૧૦) સાવરકુંડલા (૧૧) બગસરા |
| ૦૩ | અરાવલ્લી | મોડાસા | (૧) મોડાસા (૨) ભિલોડા (૩) બાયડ (૪) ધનસુરા (૫) માલપુર (૬) મેઘરજ |
| ૦૪ | આણંદ | આણંદ | (૧) આણંદ (૨) બોરસદ (૩) ખંભાત (૪) પેટલાદ (૫) સોજીત્રા (૬) ઉમરેઠ (૭) તારાપુર (૮) આંકલાવ |
| ૦૫ | કચ્છ | ભુજ | (૧) ભુજ (૨) લખપત (૩) અબડાસા (નલિયા) (૪) નખત્રાણા (૫) માંડવી (૬) મુન્દ્રા (૭) અંજાર (૮) ભચાઉ (૯) રાપર (૧૦) ગાંધીધામ |
| ૦૬ | ખેડા | નડિયાદ | (૧) નડિયાદ (૨) ખેડા (૩) કપડવંજ (૪) માતર (૫) કઠલાલ (૬) ઠાસરા (૭) મહુધા (૮) મહેમદાવાદ (૯) ગળતેશ્વર (૧૦) વસો |
| ૦૭ | ગાંધીનગર | ગાંધીનગર | (૧) ગાંધીનગર (૨) દહેગામ (૩) માણસા (૪) કલોલ |
| ૦૮ | ગીરસોમનાથ | ગીરસોમનાથ | (૧) વેરાવળ (૨) કોડીનાર (૩) સુત્રાપાડા (૪) તાલાળા (૫) ઉના (૬) ગીરગઢડા |
| ૦૯ | છોટાઉદેપુર | છોટાઉદેપુર | (૧) છોટાઉદેપુર (૨) પાવી- જેતપુર (૩) કવાટ (૪) નસવાડી (૫) સંખેડા (૬) બોડેલી |
| ૧૦ | જામનગર | જામનગર | (૧) જામનગર (૨) લાલપુર (૩) કાલાવાડ (૪) જામજોધપુર (૫) ધ્રોળ (૬) જોડિયા |
| ૧૧ | જૂનાગઢ | જૂનાગઢ | (૧) જૂનાગઢ સીટી (૨) જૂનાગઢ (૩) માણાવદર (૪) વંથલી (૫) ભેસાણ (૬) વિસાવદર (૭) કેશોદ (૮) મેંદરડા (૯) માંગરોળ (૧૦) માળિયા- હાટીના |
| ૧૨ | ડાંગ | આહવા | (૧) આહવા (૨) વધઈ (૩) સુબીર |
| ૧૩ | તાપી | વ્યારા | (૧) વ્યારા (૨) સોનગઢ (૩) ઉચ્છલ (૪) નિઝર (૫) વાલોડ |
| ૧૪ | દાહોદ | દાહોદ | (૧) દાહોદ (૨) લીમખેડા (૩) દેવગઢબારિયા (૪) ગરબાડા (૫) ધાનપુર (૬) ઝાલોદ (૭) ફતેપુરા (૮) સંજેલી |
| ૧૫ | દેવભૂમિ દ્વારકા | ખંભાળિયા | (૧) ખંભાળિયા (૨) ઓખામંડળ (દ્વારકા) (૩) ભાણવડ (૪) કલ્યાણપુર |
| ૧૬ | નર્મદા | રાજપીપળા | (૧) રાજપીપળા (નાંદોદ) (૨) તિલકવાડા (૩) દેડિયાપાડા (૪) સાગબારા (૫) ગરુડેશ્વર |
| ૧૭ | નવસારી | નવસારી | (૧) નવસારી (૨) જલાલપોર (૩) ચીખલી (૪) ગણદેવી (૫) વાંસદા |
| ૧૮ | પંચમહાલ | ગોધરા | (૧) ગોધરા (૨) શહેરા (૩) મોરવા-હડફ (૪) ઘોઘંબા (૫) કાલોલ (૬) હાલોલ (૭) જાંબુઘોડા |
| ૧૯ | પાટણ | પાટણ | (૧) પાટણ (૨) સાંતલપુર (૩) રાઘનપુર (૪) સમી (૫) ચાણસ્મા (૬) હારીજ (૭) સિદ્ધપુર (૮) સંખેશ્વર (૯) સરસ્વતી ( તાલુકા મથક: અધાર) |
| ૨૦ | પોરબંદર | પોરબંદર | (૧) પોરબંદર (૨) રાણાવાવ (૩) કુતિયાણા |
| ૨૧ | બનાસકાંઠા | પાલનપુર | (૧) પાલનપુર (૨) વાવ (૩) થરાદ (૪) ધાનેરા (૫) ડીસા (૬) દિયોદર (૭) શિહોરી (૮) દાંતા (૯) વડગામ (૧૦) સુઈગામ |
| ૨૨ | બોટાદ | બોટાદ | (૧) બોટાદ (૨) ગઢડા (૩) બરવાળા (૪) રાણપુર |
| ૨૩ | ભરૂચ | ભરૂચ | (૧) ભરૂચ (૨) આમોદ (૩) અંકલેશ્વર (૪) વાગરા (૫) હાંસોટ (૬) જંબુસર (૭) ઝગડિયા (૮) વાલિયા (૯) નેત્રંગ |
| ૨૪ | ભાવનગર | ભાવનગર | (૧) ભાવનગર (૨) વલભીપુર (૩) ઉમરાળા (૪) શિહોર (૫) ઘોઘા (૬) ગારીયાધાર (૭) પાલીતાણા (૮) તળાજા (૯) મહુવા (૧૦) જેસર |
| ૨૫ | મહીસાગર | લુણાવાડા | (૧) લુણાવાડા (૨) કડાણા (૩) ખાનપુર (૪) સંતરામપુર (૫) બાલાસિનોર (૬) વીરપુર |
| ૨૬ | મહેસાણા | મહેસાણા | (૧) મહેસાણા (૨) સતલાસણ (૩) ખેરાળુ (૪) વડનગર (૫) વિસનગર (૬) વિજાપુર (૭) કડી (૮) બહુચરાજી (૯) ઊંજા (૧૦) ગોઝારીયા (૧૧) જોટાણા |
| ૨૭ | મોરબી | મોરબી | (૧) મોરબી (૨) માળિયા-મિયાણા (૩) વાંકાનેર (૪) ટંકારા (૫) હળવદ |
| ૨૮ | રાજકોટ | રાજકોટ | (૧) રાજકોટ (૨) પડધરી (૩) લોધિકા (૪) કોટડા સાંગાણી (૫) જસદણ (૬) ગોંડલ (૭) જામ કંડોરણા (૭) ઉપલેટા (૮) જેતપુર (૯) ધોરાજી (૧૦) વીંછીયા |
| ૨૯ | વડોદરા | વડોદરા | (૧) વડોદરા (૨) સાવલી (૩) વાઘોડિયા (૪) પાદરા (૫) કરજણ (૬) સીનોર (૭) ડભોઈ (૮) ડેસર |
| ૩૦ | વલસાડ | વલસાડ | (૧) વલસાડ (૨) પારડી (૩) ધરમપુર (૪) ઉમરગામ (૫) કપરાડા (૬) વાપી |
| ૩૧ | સાબરકાંઠા | હિંમતનગર | (૧) હિંમતનગર (૨) ખેડબ્રહ્મા (૩) વિજયનગર (૪) ઈડર (૫) પ્રાંતિજ (૬) વડાલી (૭) તલોદ (૮) પોશીના |
| ૩૨ | સુરત | સુરત | (૧) સુરત સિટી (૨) ચોર્યાસી (૩) ઓલપાડ (૪) કામરેજ (૫) માંગરોળ (૬) માંડવી (૭) ઉમરપાડા (૮) બારડોલી (૯) મહુવા (૧૦) પલસાણા |
| ૩૩ | સુરેન્દ્રનગર | સુરેન્દ્રનગર | (૧) વઢવાણ (૨) લીંબડી (૩) સાયલા (૪) ચોટીલા (૫) મૂળી (૬) ધ્રાંગધ્રા (૭) દસાડા (૮) લખતર (૯) ચૂડા (૧૦) થાનગઢ |
Social Plugin