- લણણી/ કાપણી :-
- ૧) દાતરડા દ્વારા કાપણી :
- બ્રશ કટર વિથ પેડી ગાર્ડ:-
- બંધારણ:-
- લંબાઈ MM : ૧૯૨૮
- એન્જીન: ૪ સ્ટ્રોક સિંગલ સીલીન્ડર
- પાવર: ૧.૩ એચ.પી
- કુલીંગ સિસ્ટમ: ઐર કુલીંગ
- સ્તરટીંગ સીસ્ટમ : કોઈલ સ્ટાટર
- વજન: ૮ કિલો.
- રીપર -
- 1. બેટરી દ્વરા ચાલતું રીપર
- 2. એન્જીન દ્વારા ચાલતું રીપર
- 3. ટ્રેકટર દ્વરા ચાલતું રીપર
- એન્જીન દ્વારા ચાલતું વર્ટીકલ કન્વેયર રીપર :-
- ટ્રેકટર વડે ચાલતુ રીપર :
- બંધારણ:-
- કમ્બાઈન હાર્વેસ્ટર
- ૧. તેનો ઉપયોગ કરવાથી કાપણી અને થ્રેશિઁગ માટેનો ખર્ચ બચાવિ શકાય છે.
- ૨. તેનો ઉપયોગ કરવાથી ખેતરમા કામદારોની સઁખ્યા ધટાડી શકાય છે.
- ૩.તેનો ઉપયોગ કરવાથી અનાજ જલ્દિ થી હાથમાં આવે છેઅને બજારમાં સારો એવો નફો મેળવવા માટેની શક્યતા રહે છે.
- ૪.સ્ટ્રો નો ઉપયોગ કાર્બનિક ખાતર કરી શકાય છેઅને તે લણણી સમયેપોતે સ્ટ્રો ફેલાવવો કરે છે.
- કોર્ન કમ્બાઈન હાર્વેસ્ટર
- બંધારણ:-
- કટર બારની પહોળાઈ : ૩૬૫૦ MM
- કાપણી ની ઉચાઈ: ૧૦૦-૧૦૦૦ MM
- બે હાર વચ્ચેનું અંતર :-૪૬૦-૬૮૫ MM
- થ્રેશિંગ ડ્રમ ની સ્પીડ: ૫૩૫-૧૨૧૦ rpm
- વજન : ૯૦૦૦ કિલો
- પાવર :- ૭૫-૧૦૦ એચ.પી .
- કાર્ય ક્ષમતા:- ૧ હેક્ટર પ્રતિ કલાક
- કોર્ન કમ્બાઈન હાર્વેસ્ટર મકાઈ ની કાપણી, થ્રેશીંગ, કરવાનું છે સુગરકેન હાર્વેસ્ટર :-
- બંધારણ:-
- સુગરકેન હાર્વેસ્ટર નો ઉપયોગ શેરડી ની કાપણી કરવા માં થાય છે.
- તેનો ઉપયોગ કરવાથી અનાજ જલદી થી હાથમાં આવે છેઅને બજારમાં સારો એવો નફો મેળવવા માટેની શક્યતા રહે છે.
- કાપણી ના સાધનો ની કાળજી અને જાળવણી:-
- નીંદણ,રોગ,જીવતનો ફેલાવો અટકાવવા માટે કાપણી ના સાધનો સાફ અથવા ધોયેલા હોવા જોઈએ.
- પરિવહન(ટ્રાન્સપોટેશન) દરમિયાન બળતણ અથવા તેલ તેની સમસ્યા ઉભી થાય તેને ટાળવા કાળજી લેવી જોઈએ.
- જ્યાં ગ્રીસિંગ પોઈન્ટ હોય ત્યાં સાફ કરીને ગ્રીસિંગ કરવું જોઈએ.
- પાક સિવાયની વધારાનું મટીરીયલ દૂર કરવા જોઇએ
- કાપણી ના સાધનો શક્ય બને ત્યાં સુધી શેડ હેઠળ સંગ્રહાયેલ હોવી જોઈએ.
- ફળની કાપણી/ લણણી:
- ૧. હાથ દ્વારા ફળો ખેંચીને.
- ૨. ફળો, એક લાકડી સાથે શાખાઓ હિટ.
- 3 .વૃક્ષ ને હલાવી / ધ્રુજારી
- 1. વાંસ શંકુ પ્રકાર
- 2. વાયર શંકુ પ્રકાર
- 3. દબાણ અને વાઁકુ કરિને પ્રકાર
- 4. તાણીને અને કાપી પ્રકાર
- 5. પકડ અને વાઁકુ કરિને પ્રકાર
- વાંસ શંકુ પ્રકાર:
- વાયર શંકુ પ્રકાર ની ફળ કાપણી:
- 3. દબાણ અને વાઁકુ કરિને પ્રકાર:
- 4. તાણીને અને કાપી પ્રકાર
પાક ની પરિપક્વતા આવે ત્યારે તેને કાપવામા આવતી પ્રક્રિયા ને લણણી/ કાપણી કહેવામા આવે છે. તે જમીન ઉપર પાક કટીંગ કરવાની કે , ચૂંટવાણી અને જમીન ની અંદરથી કંદમૂળ ને ખોદીને બહાર કાઢવાની કામગીરી તેમાસમાવેશ થાય છે.લણણી/ કાપણી મુખ્યત્વે માણસ સંચાલિત સાધન દ્વારા,પશુ સંચાલિત મશીન દ્વારા, યાંત્રિક મશીન દ્વારા થાય છે.માણસ દ્વારા કપની બે રીતર થાય છે દાતરડું અને હેન્ડ ડ્રોપર. હાથ થી ધક્કો મારો ને ચાલતા સાધને હેન્ડ ડ્રોપર કહે છે. તે જાપાની બનાવટ છે અને તેની કાર્ય ક્ષમતા ૦.૨૦ હેકટેર પ્રતિ દિવસ છે.
દાતરડુ એ કાપણી માટે નું સરળ સાધન છે. તેનો ઉપયોગ લણણી અને અન્ય વનસ્પતિ કાપવા માટે થાય છે. 1.સાદુ દાતરડુ અને 2.નવીન દાતરડુ દાતરડા દ્વારા કરવામા અવતી લણણી(કપની) ખૂબ જ ધીમી અને શ્રમ માંગી લેતું સાધન છે.સાદા દાતરડા દ્વારા ડાંગર ની કાપની માટે લગભગ ૧૭૦ – ૨૦૦ કલાક પ્રતિ હેક્ટર જેટલો સમય લાગે છે. ઘણા સંશોધન બાદ જયારે નવીન દાતરડું વપરાશ માં આવ્યું ત્યારે દાતરડામા દાંતા અને હેન્ડલ ની ડીઝેન હાથની ગ્રીપ પ્રમાણે બનાવી હોવાથી દાતરડા ની કાર્ય ક્ષમતા વાધરી શકે છે. પણ તેની કાર્ય ક્ષમતા પાક અને વાપરવાની આવડત પર આધાર રાખે છે. નવીન દાતરડા દ્વારા ડાંગર અને ઘઉં ની કપની માટે ૮૦ – ૧૫૦ કલાક પ્રતિ હેક્ટર જેટલો સમય લાગે છે.
બ્રશ કટર નો ઉપયોગ ઘાસ કાપવા માટે થાય છે પરંતુ જો બ્રશ કટરને પેડી ગાર્ડ સાથે જોડવામાં આવે તો તેનો ઉપયોગ ડાંગર કે ઘઉં કાપવામાં પણ કરી આ છે,કાપણી માટે બ્રશ કતરની સાથે હાય સ્પીડ રોટેશનલ ધારદર બ્લેડ નો ઉપયોગ કરવામાં આવે છે.તે મશીન જમીન પર ઊગતા ઘાસ અને વનસ્પતિ પાક કાપવમ થાય છે અને ડાંગર કે ઘઉં કાપવામાં પણ થાય છે.
રીપર નો ઉપયોગ ધાન્ય પાકોની લાણીની કરવા માટે થાય છે. તે તે ૪.૫ KW ડીઝલ એન્જીન અથવા બેટરી દ્વારા ચાલે છે.રીપર કટર બાર,પાક ડીવાયડર,કન્વેયર બેલ્ટ,નું બનેલું હોય છે.
તે મોટે ભાગે ડાંગર અને ઘઉંની કાપણી માટે વપરાય છે. રીપર એ ટ્રેક્ટર ની આગળ ની બાજુ એ હોય છે જેને હાયડ્રોલિક પધ્ધતિ (સિસ્ટ્મ ) નો ઉપયોગ કરીને તેને ઉપર કે નીચે કરી શકાય છે. અને તે ટ્રેક્ટરના પી.ટી.ઓ. દ્વારા સંચાલિત થાય છે તે તેને સ્પ્રીંગર દ્વારા ઊભી સ્થિતિમાં રાખવામાં આવે છે. પાક ને બેલ્ટ દ્વારા એક બાજુ થી બીજી બાજુ ની દિશા મા લઇ જઇ શકાય છે.આ પ્રકારના રીપરના કાપવાની રીત બે પ્રકાર ની હોય છે(૧) ડીસ્ક અને (૨)કટર બાર.કાપણી બાદ ઉભે પાકમાં પસાર થયને બંડલ બંધાતું જાય છે.અને ખેતરમાં છોડતું જાય છે. આપમેળે ચાલતું મોડલ ઉપલબ્ધ છે પરંતુ તેની કીમતના લીધે પ્રખ્યાત નથી.
કમ્બાઈન આ મશીન ઘઉં, રાઈ, જવ, મકાઈ, શણ અને સોયાબીન જેવા અનાજ ના લણણી માટે વપરાય છે ઉપરાઁત તેમા લણણી થ્રેશિંગ અને ઊપણી અને અનાજ ને અલગ કરવા માટે આ મશીનો નો ઉપયોગ થાય છે.
કોર્ન કમ્બાઈન હાર્વેસ્ટર કટીંગ યુનિટ,થ્રેશીંગ યુનિટ, ક્લીનીંગ યુનિટ અને હેન્ડલીંગ યુનિટ નું બનેલું છે. સ્પેશયલી મકાઈ ની કાપણી માટે બનાવેલું છે. હેડરનું કાર્ય પાકને કાપવાનું તેમજ થ્રેશીંગ યુનિટ સુધી લઈ જવાનું છે, થ્રેશિંગ યુનિટ ,થ્રેશિંગ સીલીન્ડર,કોનકેવ, સીલીન્ડર બીટર નું બનેલું છે.
બધા પાકની કાપણી ની સાથે શેરડી કાપણીનો મશીન પણ ઉપલબ્ધ છે જે એક સાથે એક થી બે હાર ની કાપણી કરે છે. કટર બ્લેડ દ્વારા કટિંગ થયને રોલર કન્વેયર દ્વારા ૨૫-૩૦ સે.મી. નાના નાના ટુકડા થય જાય છે.તે પહેલા પ્રાથમિક ચીપિયો દ્વારા સાફ થાય છે. તે પછી એલિવેટર પર ભારપૂર્વક આગળ જાય છે.તે લગભગ ૪૦૦ ટન શેરડી ની એક દિવસ માં કાપણી કરે છે.
ફળ ને તોડવા કે ચુટ્વાની પ્રક્રિયા ને ફળની કાપણી અથવા ફળની લણણી કહેવામા આવેછે. પરંપરાગતરિતે ચાલતી આવતી કેટલીક પદ્ધતિઓ નીચે પ્રમાણે છે.
ઉપર જણાવેલ પધ્ધતિ નો ઉપયોગ કરવાથી બિલકુલ કાચા રહેલા અને ફળોનોંધપાત્ર નુકસાન કારણ અને પ્રતિકૂળ તેમની ગુણવત્તા પર અસર કરે છે.આ બધી અસરો તેમા ન જોવા મળે તે ટેકનોલોજીનો ઉપયોગ કરીને તેમા સતત સુધારો કરવામાં આવ્યો છે. પરિણામે કેટલાક જાતે સંચાલિત પદ્ધતિઓ લોકપ્રિય બની રહી છે. ફળ કાપણીનો સુધારેલ કેટલીકપદ્ધતિ નો ઉપયોગ કરવામાં આવ્યો છે તે નીચે પ્રમાણે છે:
લાંબા વાંસની લાકડી માથી બનાવવામાં આવે છે. લાકડી એક બાજુ લગભગ 100 થી 150 મીમી લંબાઈ સાથે એક તીવ્ર છરી સાથે એક ખુલ્લો ચીરો હોય છે.
ઉપયોગ: નારંગી જેવાફળની લણણી માટે હોય છેઅને ફળ મા રહેલિ ગુણવત્તા જળવાઈ રહે છે.
આ પ્રકાર ની પધ્ધતિ નો ઉપયોગ કરવા માટે ફક્ત એક જ વ્યક્તિ ની જરુરિયાત હોય છે. તેની ઉત્પાદન ક્ષમતા ૨૦૦- ૩૦૦ ફળો પ્રતિ કલાક હોય છે. આ પ્રકાર ની પધ્ધતિમા માત્ર એક જ ફળ ને તોડવામા ઉપયોગી હોય છે. તેનો એકમ ખર્ચ લગભગ રૂપીયા ૧૦૦ છે.
ઉપયોગ: નારંગી જેવાફળની લણણી માટે હોય છે અને ફળ મા રહેલિ ગુણવત્તા જળવાઈ રહે છે.
ઉપકરણ 10cm વ્યાસ વાળો હોય છે. રિંગ કાર્બન સ્ટીલ માથી બનાવેલિ કર્વત જેવી ધારવાળી બ્લેડ હોય છે, કે જે ટોચ ધાર 40cm ઊંચાઇ છ દાંત દબાણ અને વાળી નિ અથવા મરોડી ને તેના દ્વારા ફળો તોડી શકાય છે.રિંગ યુ આકારની ફ્રેમ ની મદદ સાથે એક હેન્ડલ પર ફીટ કરવામાં આવે છે. કાપડ વાહન (conveyer) માટે પૂરી પાડવામાં આવે છેજેથી ફળ પર થતિ નુકશાનની અસર અટકાવી શકાય છે.આ પ્રકાર ની પધ્ધતિ નો ઉપયોગ કરવા માટે ફક્ત એક જ વ્યક્તિ ની જરુરિયાત હોય છે. તેની ઉત્પાદન ક્ષમતા ૨૦૦- ૩૦૦ ફળો પ્રતિ કલાક હોય છે. આ પ્રકાર ની પધ્ધતિમા માત્ર એક જ ફળ ને તોડવામા ઉપયોગી હોય છે. તેનો એકમ ખર્ચ લગભગ રૂપીયા ૨૦૦ છે.
આ ઉપકરણ કાતરવવાના સિદ્ધાંતપર ફળ તોડે છે.
ઉપયોગ: નારંગી જેવાફળની લણણી માટે હોય છે અને ફળ મા રહેલિ ગુણવત્તા જળવાઈ રહે છે.
કાતર બ્લેડ અલગ ખૂણા પર માઉન્ટ કરી શકાય છે: આડી, ઊભી અને વાળી ને કરી શકય છે. બ્લેડ એ કાર્બન સ્ટીલ માથી બનાવવામા આવેલી હોય છે. તેઓ એક ગરગડી બ્લેડ હાથા પર ફીટ પર એક દોરી ખેંચીને દ્વારા સંચાલિત કરવામાં આવે છે.કાપડ કંવેયેર ઉપર રીઁગ હોય છે તેની સાથે બ્લેડ હોય છે જે ફળ ને તોડવામા અને ભેગા કરવામા મદદ કરે છે. ફળો વાહન ( conveyor) બેગ કારણે ત્વચા નુકસાન માંથી સાચવવામાં આવે છે. આ પ્રકાર ની પધ્ધતિ નો ઉપયોગ કરવા માટે ફક્ત એક જ વ્યક્તિ ની જરુરિયાત હોય છે. તેની ઉત્પાદન ક્ષમતા ૨૦૦- ૩૦૦ ફળો પ્રતિ કલાક હોય છે. આ પ્રકાર ની પધ્ધતિમા માત્ર એક જ ફળ ને તોડવામા ઉપયોગી હોય છે. તેનો એકમ ખર્ચ લગભગ રૂપીયા ૪૦૦ છે.
0 Comments