Ad Code

ગુજરાત રાજ્યના નગરના ઉપનામ



શહેરનું નામ ઉપનામ
. .
અમદાવાદ ભારતનું માંચેસ્ટર
ઉદરવાડા પારસીઓનું કાશી
ઊંજા મસાલાનું શહેર
ગાંધીનગર ઉધાન-નગરી
ગીરનાર સાધુઓનું પિયર
ગુજરાત ભારતનું ડેનમાર્ક
ચરોતરનો પ્રદેશ ગુજરાતનો હરિયાળો બગીચો, સુવર્ણ પર્ણની ભૂમિ
ચાંદોદ દક્ષિણનું કાશી
જામનગર પિત્તળ નગરી, સૌરાષ્ટ્રનું પેરીસ
જુનાગઢ વાડીઓનો જીલ્લો
તાપી સૂર્યપુત્રી
દ્વારકા કૃષ્ણ ભૂમિ, સોનાની નગરી
ધરમપુર ગુજરાતનું ચેરાપુંજી
નડિયાદ સાક્ષરભૂમિ
નર્મદા મૈકલ કન્યા
નવસારી પુસ્તકોની નગરી
પાલિતાણા મંદિરોની નગરી
પોરબંદર સુદામાપુરી
બારડોલી સત્યાગ્રહની ભૂમિ
ભાવનગર સૌરાષ્ટ્રની સંસ્કારનગરી, યુકેલિપટ(નીલગીરી) જીલ્લો
મહુવા સૌરાષ્ટ્રનું કાશ્મીર
મુન્દ્રા કચ્છનું પેરીસ
રાજકોટ સૌરાષ્ટ્રની આન, બાન,શાન
લીલી નાધેર ચોરવાડનો હરિયાળો પ્રદેશ
વડનગર નાગરોનું આધસ્થાન
વડોદરા સંસ્કારીનગરી, મહેલોનું શહેર
વલ્લભવિધાનગર વિધાનગરી
વાપી ઔધોગિક નગરી
સુરત સોનાની મુરત
સિદ્ધપુર (પાટણ) સાધુઓનું મોસાળ