Geography| One Liner Quiz | Question - Answer | ભૂગોળ પ્રશ્નોત્તરી | વન લાઇનર ક્વિઝ [ Part : 7] | ભૂ - વૈજ્ઞાનિક સમય માપક્રમ
- ભારતમાં અરવલ્લી પર્વતમા કયા યુગના ખડકો મળે છે?
- ધારવાડ યુગના
- ક્યા સમયને “કેલેડોનિયન પર્વતીય ઉત્ક્રાંતિ” કહે છે?
- ડિવોનિયન
- ક્યાં યુગને મત્સ યુગ તરીકે ઓળખવામાં આવે છે?
- ડિવોનિયન
- ક્યાં યુગને “મોટા વૃક્ષોનો કાળ” તરીકે ઓળખાવમાં આવે છે?
- કાર્બનીફેરસ
- ક્યાં યુગમાં ગોંડવાનાક્રમના ખડકોનું નિર્માણ શરૂ થયું?
- કાર્બનીફેરસ
- “કોલસાના યુગ” તરીકે ક્યાં યુગને ઓળખવામાં આવે છે?
- કાર્બનીફેરસ
- બ્લેકફોરેસ્ટ અને વાસ્જેજ જેવા ઘેડ પર્વતોની રચના કયા સમયમાં થઈ?
- પર્મિયન યુગ
- ક્યાં યુગને “હિંસક પશુઓનો યુગ” અથવા “ સરિસૃપોનો યુગ” કહેવામા આવે છે?
- ટ્રીયાસીક યુગ
- બૃહદ હિમાલયની ઉત્પતિનો મુખ્ય કાળ કયો છે?
- ઓલિગોસીન
- માનવી કૃષિ અને પશુપાલન કયા સમયમાં કરતો થયો?
- હોલોસીન યુગમાં
0 Comments