ડાંગર (Paddy)
ડાંગર (Paddy)
→ ડાંગર વિશ્વનો અને ભારતનો મહત્વનો અને મુખ્ય ખાદ્ય પાક છે.
→ વિશ્વમાં અને ભારતમાં મોટા ભાગે લોકો ખોરાકમાં ચોખા (Rice) નો ઉપયોગ કરે છે.
→ ડાંગર ગરમ અને ભેજવાળી આબોહવા તથા વધુ વરસાદની જરૂર પડે છે.
→ ડાંગર ઉષ્ણકટિબંધીય પાક છે.
→ વધુ ઉત્પાદન માટે ગરમ અને ભેજવાળી આબોહવા, લઘુતમ 20 ડિગ્રી સે. તાપમાન, કાંપની ફળદ્રુપ જમીન અને 100 સે.મી. કે તેથી વધુ વરસાદ જરૂરી છે.
→ ડાંગરના ઉત્પાદનમાં ચીન અગ્રેસર છે.
→ તે ઉપરાંત ભારત, જાપાન, શ્રીલંકા મુખ્ય દેશો ગણી શકાય.
→ ભારતમાં પશ્વિમ બંગાળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, બિહાર, ઓડિશા મુખ્ય ઉત્પાદક રાજ્યો છે.
→ ગુજરાતમાં ડાંગરનું ઉત્પાદન ખેડા , વડોદરા , અમદાવાદ , સુરત વગેરે જીલ્લામાં થાય છે.
બિયારણની જાત
→ પંચમહાલ/વડોદરા સાઠી
→ સારિયું
→ GAUR
→ સુખવેલ
→ સૂતરસાળ
→ કમોદ
→ જીરાસાળુ
→ પંખાવી I. R.
→ મસુરી, જ્યાં-વિજયા
→ K- 52
→ ફાર્મોસા
ડાંગરના પાકમાં જોવા મળતા રોગ
→ બ્લાસ્ટ : પાન પર ગૂંચળાકારના પટ્ટા
→ પાનનો જાળ : પાન ટોચથી વળી જાય છે.
→ ગલત આંજિયો : દાણા પર ફૂગ
0 Comments