Gujarati One Liner Question & Answer | Gk | Part : 61


Gujarati One Liner Question & Answer



  1. ગુજરાતમાં સર્વપ્રથમ “અનાથ આશ્રમ” ની પ્રવૃત્તિ કોણે શરૂ કરી?
  2. → મહિપતરામ રૂપરામે

  3. મગફળીના પાક માટે કેવી જમીન અનુકૂળ આવે છે?
  4. → મધ્યમ, કાળી, રેતીમિશ્રિત

  5. ખરાદી ઉદ્યોગ માટે કયું સ્થળ જાણીતું છે?
  6. → સંખેડા

  7. આશાપુરાની વાવ ક્યાં આવેલી છે?
  8. → અમદાવાદમા

  9. ગાંધીજી કોને પોતાનો પાંચમો પુત્ર ગણાતા હતા?
  10. → જમનાલાલ બજાજ

  11. ગાંધીજીએ કઈ કોલેજમાં આભયર્સ કર્યો હતો?
  12. → શામળદાસ કોલેજ, ભાવનગરમાં

  13. ગાંધીજી કઈ કંપનીના તરફેણમાં કેસ લડવા દક્ષિણ આફ્રિકા ગયા હતા?
  14. → દાદા અબ્દુલા એન્ડ કંપની

  15. ક્યાં મુખ્યમંત્રીના શાસનકાળ દરમિયાન “નવનિર્માણ આંદોલન” થયું હતું?
  16. → ચીમનભાઈ પટેલ

  17. “મને એ જોઈ, હસવું હજારવાર આવે છે, પ્રભુ! તારાં બનાવેલાં આજે તને બનાવે છે !” આ પંક્તિ ક્યાં ગઝલકારની છે?
  18. → હરાજી લવજી દામાણી “શયદા” ની

  19. ગાંધીજયંતી (2 ઓક્ટોબર) વિશ્વમાં કયા નામે ઉજવાય છે?
  20. → આંતરરાષ્ટ્રીય અંહિસા દિન તરીકે

  21. નર્મદા નદી કયા જિલ્લામાંથી ગુજરાતમાં પ્રવેશે છે?
  22. → છોટા ઉદેપુર

  23. હેમચંદ્રચાર્યરચિત “સિદ્ધહેમશબ્દાનુશાસન” ની રચના કઈ ભાષામાં થયેલી છે?
  24. → પ્રાકૃત ભાષામાં

  25. સોમનાથ પાસે કઈ ત્રણ નદીનો સમાવેશ થાય છે?
  26. → હિરણ, સરસ્વતી એન કપિલા

  27. કાઠી જાતિના ઘોડાનું “અશ્વ સંવર્ધન કેન્દ્ર” ક્યાં આવેલું છે?
  28. → કાઠી, જીલ્લો જુનાગઢ

  29. રાજપીપળાની ટેકરીઓમાં સૌથી ઊંચું શિખર કયું છે?
  30. → માથાસર

  31. ગુજરાતની “વલભી વિદ્યાપીઠ” ના વિકાસમાં ક્યાં રાજવંશનો ફાળો સૌથી વધારે છે?
  32. → મૈત્રક વંશ

  33. “અણહીલપૂર પાટણ” નામ જેના પરથી પડ્યું તે “અણહીલ” કોણ હતો?
  34. → વનરાજ ચાવડાને મદદ કરનાર ભરવાડ

  35. સહસ્ત્રલિંગ તળાવ કોણે બંધાવ્યું હતું?
  36. સિદ્ધરાજ જયસિંહ

  37. ગુજરાતનું પ્રાચીન નામ શું હતું?
  38. → આનર્ત

  39. સોલંકી વંશ પછી કોનું શાસન સ્થપાયું?
  40. વાધેલા વંશ

  41. ગુજરાતમાં પેશ્વાઓનું શાસન ક્યાં વિસ્તારમાં હતું?
  42. → મહિ નદીના ઉત્તર પ્રદેશમાં

  43. ચાવડા વંશનો છેલ્લો રાજા કોણ હતો?
  44. → સામંતસિંહ

  45. અમદાવાદનો મોતીશાહી મહેલ કોણે બંધાવ્યો?
  46. → શાહજહાંએ

  47. ગુજરાતમાં સૌપ્રથમ કૃષિ યુનિવર્સિટી ની સ્થાપના ક્યાં અને ક્યારે થઈ હતી?
  48. → દાંતીવાડા, ઇ.સ. 1973માં

  49. ગુજરાતમાં અક્ષરધામ મંદિર ક્યાં આવેલું છે?
  50. → ગાંધીનગર

  51. ગુજરાતની ઉત્તર સરહદે કયો દેશ આવેલો છે?
  52. → પાકિસ્તાન

  53. અમદાવાદમાં સાબરમતી આશ્રમમાં આવેલા ગાંધીજીના નિવાસસ્થાનનું નામ શું છે?
  54. → હ્રદયકુંજ

  55. ગુજરાતમાં રાષ્ટ્રભાષાના પ્રચાર માટે કઈ સંસ્થા કામ કરે છે?
  56. → ગુજરાત પ્રાંતિય રાષ્ટ્રભાષા સમિતિ

  57. ક્યાં સંતે પોતાની આખી જિંદગી રક્તપિત્તના દર્દીઓની સેવામાં વિતાવી?
  58. → સંત અમરદેવીદાસ

  59. નરસિંહ મહેતાનો જન્મ ક્યાં થયો હતો?
  60. → તળાજામાં

  61. ગુજરાતમાં સૌપ્રથમ આયુર્વેદ કોલેજની સ્થાપના ક્યારે અને ક્યાં થઈ હતી?
  62. → ઇ.સ. 1923 માં પાટણમાં

  63. ક્યાં ગુજરાતી મહિલા સ્વાતંત્ર્ય સેનાની એમ.એસ. યુનિવર્સિટી વડોદરાના કુલપતિ બન્યા હતા?
  64. → ડો. હંસાબેન મહેતા

  65. ક્યૂ વિશ્વવિદ્યાલય ગાંધી વિચારધારા મુજબ કાર્યરત છે?
  66. → ગુજરાત વિદ્યાપીઠ

  67. ભારતીય ભૂમિસેનાના પ્રથમ ગુજરાતી “ફિલ્ડમાર્શલ” કોણ હતા?
  68. → જનરલ માણેકશા

  69. શેક્સપિયરના નાટક હેલ્મેટનું પૃથ્વી છંદમાં ભાષાંતર કોણે કર્યું હતું?
  70. → હંસાબહેન મહેતા

  71. અમદાવાદમાં પ્રથમ લો કોલેજની સ્થાપના કોણે કરી હતી?
  72. → સર લ્લુભાઈ આશારામ શાહે

  73. ક્યાં ગુજરાતી ઈંગ્લેંડની ઉમરાવ સભાના સભ્ય નિયુક્ત થયા હતા?
  74. → લોર્ડ મેધનાદ દેસાઇ

  75. અમદાવાદમાં પ્રથમ આયુર્વેદ કોલેજની સ્થાપના કોણે કરી હતી?
  76. → ભિક્ષુ અખંડઆનંદે

  77. સિદ્ધરાજ જ્યસિંહે માળવાના ક્યાં રાજાને પરાજય આપીને કેદ કર્યો હતો?
  78. → યશોવર્મા

  79. ગુજરાતમાં મુઘલ સલ્તનતની સ્થાપના કોણે કરી હતી?
  80. → અકબરે

  81. ગુર્જરોનો સૌપ્રથમ ઉલ્લેખ ક્યાં ગ્રંથમાં છે?
  82. → હર્ષચરિતમાં

  83. મહેમદાવાદનો ભમ્મરિયો કૂવો કોણે બંધાવ્યો હતો?
  84. → મેહમુદ બેગડો

  85. ક્યાં ગુજરાતી કવિની રચનામાં સંસ્કૃત અને અંગ્રેજી સંસ્કારવાળી ગદ્યશૈલી વિકસેલી જોવા મળે છે?
  86. → સુંદરમ

  87. ભરૂચ શહેરની સ્થાપના ક્યાં ઋષિએ કરી હોવાનું મનાય છે?
  88. → મહર્ષિ ભૃગુ

  89. પ્રથમ ગુજરાતી ન્યાયમૂર્તિ કોણ હતા?
  90. → નાનાભાઈ હરિદાસ

  91. “અમદાવાદ ટેક્સટાઇલ લેબર એસોસિએશન” ની સ્થાપના કોણે કરી હતી?
  92. → મહાત્મા ગાંધીજી

  93. ગુજરાતી ભાષાની પ્રથમ હાસ્યનવલ ક્યાં લેખકે લખી હતી?
  94. → રમણલાલ નીલકંઠે

  95. સિક્કાથર્મલ પાવર સ્ટેશન ક્યાં આવેલું છે?
  96. → જામનગરમાં

  97. ગુજરાતનાં ક્યાં જીલ્લામાં સૌથી વધુ લાંબો દરિયાકિનારો છે?
  98. → કચ્છ

  99. ગુજરાત ક્રિકેટ એશોસિયેશન નું મુખ્ય મથક ક્યાં આવેલું છે?
  100. → અમદાવાદમાં





    Join Telegram Channel Click Here
    Like us on Fcebook Page Click Here
    Join WhatsApp Group Click Here

Post a Comment

0 Comments