Literature and Author | કૃતિ અને લેખક | Part : 2
કૃતિ અને લેખક
ક્રમ | કૃતિ | લેખક |
1. | અમરકોશ | અમરસિંઘ |
2. | અર્થશાસ્ત્ર | કૌટિલ્ય |
3. | અ સ્યૂટેબલ બોય | વિક્રમ શેઠ |
4. | અન્ટોલ્ડ સ્ટોરી | જનરલ બી.એમ. કોલ |
5. | આનંદમઠ | બંકિમચંદ્ર ચેટરજી |
6. | આમ્ર્સ એન્ડ ધી મેન | જયોર્જ બર્નાર્ડ શો |
7. | ઇન્ટરપ્રિટેશન ઓફ ડ્રીમ્સ | સિગ્મંડ ફ્રોઈડ |
8. | યુ કે વિન | શિવ ખેરા |
9. | ઇંવીઝીબલ મેન | એચ. જી. વેલ્સ |
10. | ઊર્વશી | રામધારીસિંહ “દિનકર” |
11. | એ મિડસર નાઇટ્સ ડ્રીમ | વિલિયમ શેક્સપિયર |
12. | સનાતન ધર્મસાર | હરીશંકર દેવશંકર આચાર્ય |
13. | એ ટેઈલ ઓફ ટુ સિટીઝ | ચાર્લ્સ ડિકન્સ |
14. | એઝ યુ લાઈક ઈટ | વિલિયમ શેક્સપિયર |
15. | ઓડીસી | હોમર |
16. | ઓફ હ્યુમન બોંડેઝ | સમરસેટ મોમ |
17. | ઓલિવર ટ્વિસ્ટ | ચાર્લ્સ ડિકન્સ |
18. | ઓરિજિન ઓફ સ્પીસીઝ | ચાર્લ્સ ડાર્વિન |
19. | ઓથેલો | વિલિયમ શેક્સપિયર |
20. | કાઉન્ટ ઓફ મોંટેક્રિસ્ટો | એલેક્ઝાંડર ડ્યુમાં |
21. | કામાયની | જયશંકર પ્રસાદ |
22. | કુમારસંભવ | કાલિદાસ |
23. | કુરાન | મહમંદ પયગંબર |
24. | કુલી | મુલ્કરાજ આનંદ |
25. | ગણદેવતા | તારાશંકર બંદોપાધ્યાય |
26. | ગીતગોવિંદ | જયદેવ |
27. | ગાઈડ | આર.કે.નારાયણ |
28. | ગુલિવર્સ ટ્રાવેલ્સ | જોનાથન સ્વિફ્ટસ |
29. | ગોદાન | પ્રેમચંદજી |
30. | ગોન વિથ ધી વિન્ડ | માર્ગારેટ મીચેલ |
31. | ગોરા | રવિન્દ્રનાથ ટાગોર |
32. | ગ્રેટ એક્સ્પેક્ટેશન | ચાર્લ્સ ડિકન્સ |
33. | ચીંદબરા | સુમિત્રાનંદન પંત |
34. | જંગલબુક | રૂડયાર્ડ કીપલિંગ |
35. | જિન ક્રિસ્તોફ | રોમા રોલાં |
36. | જુરાસિક પાર્ક | માઈકલ ક્રિસ્ટન |
37. | ટાઈમ મશીન | એચ. જી. વેલ્સ |
38. | ડિસ્કવરી ઓફ ઈન્ડિયા | જવાહરલાલ નહેરુ |
39. | ડેવિડ કોપરફિંલ્ડ | ચાર્લ્સ ડિકન્સ |
40. | ડો. જેકીલ એન્ડ મી. હાઈડ | આર. એલ. સ્ટિવન્સ |
41. | ડો. ઝીવાગો | બોરિસ પાસ્તરનાક |
42. | ડોલ્સ હાઉસ | ઇબ્સન |
43. | ત્યાગપત્ર | જૈનેન્દ્રકુમાર |
44. | થ્રી મસ્કેટિયર્સ | એલેક્ઝાંડર ડ્યુમાં |
45. | દાસ કેપિટલ | કાર્લ માકર્સ |
46. | ધી ગોડ ઓફ સ્મોલ થિંગ્સ | અરુંધતિ રોય |
47. | ધી ટ્રાયલ | ફ્રાંઝ કાફડા |
48. | ધી પ્રોફેટ | ખલીલ જીબ્રાન |
49. | ધી થર્ડ વેવ | એલવિન ટોફલર |
50. | ધી સેતાનિક વર્સિસ | સલમાન રશ્દિ |
0 Comments