Ad Code

Constitution of India | One liner | ભારતનું બંધારણ વન લાઇનર | Part :11


ભારતનું બંધારણ વન લાઇનર



  1. ભારતીય રૂપિયાના પ્રતીક ચિહ્ન રૂl, કોના દ્વારા બનાવવામાં આવ્યું છે?
  2. → ડી. ઉદયકુમાર(ITI)

  3. રાષ્ટ્રીય જળચર જીવ “ડોલ્ફિન” મોટા ભાગે ભારતની કઈ નદીમાં જોવા મળે છે?
  4. → ગંગા

  5. સ્વતંત્રતા પછી વર્તમાન ભારતીય રાષ્ટ્રીય ધ્વજની ડિઝાઇન કોને તૈયાર કરી?
  6. → પિંગલી વેકૈયા

  7. વિશ્વમાં સૌ પ્રથમ લિખિત બંધારણ ક્યા દેશ દ્વારા બનાવવામાં આવ્યું?
  8. → ફ્રાંસ

  9. કોઈ પણ દેશના મૂળભૂત કાયદાકીય દસ્તાવેજને શું કહેવામા આવે છે?
  10. → બંધારણ

  11. વિશ્વનું સૌથી લાંબુ લિખિત બંધારણ કયા દેશનું છે?
  12. → ભારત

  13. ક્યા દેશોનું બંધારણ અલિખિત છે?
  14. → ઈંગ્લેન્ડ અને ઇઝરાયલ

  15. બ્રિટનનું બંધારણ ક્યા પ્રકારની પ્રણાલીનું છે?
  16. → એકીકૃત પ્રણાલી

  17. અમેરિકાનું બંધારણ ક્યા પ્રકરની પ્રણાલીનું છે?
  18. → સમવાયતંત્રી પ્રણાલી

  19. ભારતનું બંધારણ ક્યા પ્રકારની પ્રણાલીનું છે?
  20. → મિશ્ર પરંતુ વિશેષ સમવાયતંત્ર

  21. ભારતમાં અંગ્રેજોએ દ્વારા સૌ પ્રથમ કોઠી ક્યા અને ક્યારે સ્થાપવામાં આવી?
  22. → ઇ.સ. 1913 , સુરત

  23. ક્યા કાયદાથી ભારતમાં સૌ પ્રથમવાર કંપની ના શાસન માટે લિખિત બંધારણની શરૂઆત થઈ ?
  24. → 1773, રેગ્યુલેંટિંગ એક્ટ

  25. ભારતનો સૌ પ્રથમ ગવર્નર જનરલ ઓફ બંગાળ કોણ બન્યો?
  26. → વોરન હેસ્ટિંગ્ઝ

  27. ભારતમાં કંપનીના શાસન ઉપર સંસદીય નિયંત્રણ માટે ક્યા કાયદાથી “કોર્ટ ઓફ ડાયરેક્ટર્સ” ની રચના કરવામાં આવી હતી?
  28. → 1773, રેગ્યુલેંટિંગ એક્ટ

  29. ભારતની સૌ પ્રથમ સુપ્રીમ કોર્ટની સ્થાપના કયા કરવામાં આવી હતી?
  30. → કલકત્તા

  31. રેગ્યુલેંટિંગ એક્ટ (નિયામક ધારો) ક્યારે પસાર કરવામાં આવ્યો હતો?
  32. → ઇ.સ. 1773

  33. ભારતની સૌ પ્રથમ સુપ્રીમ કોર્ટની મુખ્ય ન્યાયાધીશ કોણ હતી ?
  34. → સર એલિઝા ઇમ્પે.

  35. પીટનો ધારો (પીટસ એક્ટ ઓફ ઈન્ડિયા) ક્યારે પસાર કરવામાં આવ્યો હતો?
  36. → ઇ.સ. 1784

  37. ક્યા કાયદા મુજબ કંપની પર રાજકીય નિયંત્રણ માટે 6 સભ્યોની બનેલી “બોર્ડ ઓફ કંટ્રોલ” નીમવામાં આવી?
  38. → પિટ્સ એક્ટ , 1784

  39. ક્યા એક્ટથી ભારતમાં કંપની અધિકૃત પ્રદેશો માટે સૌ પ્રથમવાર “બ્રીટીશ અધિકૃત ભારતીય પ્રદેશ” એવું નામ આપવામાં આવ્યું?
  40. → પીટનો ધારો, 1784

  41. ક્યા અધિનિયમથી ગવર્નર જનરલને મુખ્ય સેનાપતિની શક્તિ તથા પોતાની પરિષદનો નિર્ણય રદ કરવાની શક્તિ આપવામાં આવી?
  42. → એમન્ડમેંડ એક્ટ, 1786





  43. ક્યા ધારાથી બોર્ડ ઓફ કંટ્રોલ ના સભ્યોને પગાર ભારતીય મુદ્રાકોષમાંથી આપવામાં આવ્યો?
  44. → ચાર્ટર એક્ટ, 1793

  45. ક્યા કાયદાથી ઈસાઈ મિશનરીઓને ભારતમાં ધર્મપ્રચાર કરવા માટેની સુવિધાઓ આપવામાં આવી?
  46. → ચાર્ટર એક્ટ, 1813

  47. ભારતનો સૌ પ્રથમ ગવર્નર જનરલ કોણ બન્યો?
  48. → લોર્ડ વિલિયમ બેંટિક

  49. ક્યા કાયદાથી કોર્ડ વિલિયમ બેંટિક ભારતનો સૌ પ્રથમ “ગવર્નર જનરલ ઓફ ઈન્ડિયા” બન્યો?
  50. → ચાર્ટર એક્ટ, 1833

  51. ભારતનો સૌ પ્રથમ લો કમિશનનો અધ્યક્ષ કોણ હતા ?
  52. → લોર્ડ મેકોલે

  53. ક્યા કાયદાથી ભારતમાં અંગ્રેજી શિક્ષણ પદ્ધતિની શરૂઆત થઈ?
  54. → ચાર્ટર એક્ટ, 1833

  55. ક્યા કાયદાથી ભારતની શાહી વિધાન પરિષદનો પાયો નાખવામાં આવ્યો કે જે ભારતની સૌ પ્રથમ નાની સંસદ કહેવાઈ ?
  56. → ચાર્ટર એક્ટ, 1853

  57. સિવિલ સેવકોની ભરતી માટે ઈ.સ. 1854 માં કઈ સમિતિની નિમણૂંક કરવામાં આવી?
  58. → મેકોલ સમિતિ

  59. ક્યા કાયદાથી ભારતમાં દાસ પ્રથાની સમાપ્તિ કરી દેવામાં આવી?
  60. → ચાર્ટર એક્ટ, 1833

  61. ક્યા કાયદાથી કંપનીના શાસનની સમાપ્તિ અને તાજના શાસનની શરૂઆત થઈ?
  62. → ભારત શાસન અધિનિયમ , 1858

  63. ભારતનો સૌ પ્રથમ વાઈસરૉય કોણ બન્યો?
  64. → લોર્ડ કેનીગ

  65. ક્યા કાયદાથી “સેક્રેટરી ઓફ ઈન્ડિયા (ભારત સચિવ)” અને “વાઈસરૉય” તથા 15 સભ્યોની બનેલ “ભારતીય પરિષદ” નું સર્જન કરવામાં આવ્યું?
  66. → ભારત શાસન અધિનિયમ , 1858

  67. ક્યા અધિનિયમથી વાઇસરોયને વટહુકમ બહાર પાડવાની સત્તા આપવામાં આવી?
  68. → ભારત શાસન અધિનિયમ , 1861

  69. મહારાણી વિકટોરિયાને ભારતની સામ્રાજ્ઞી ક્યારે જાહેર કરવામાં આવી?
  70. → ઈ.સ. 1858

  71. ક્યા કાયદાથી “પોર્ટફોલિયો પદ્ધતિ” અમલમાં આવી?
  72. → ભારત શાસન અધિનિયમ , 1861

  73. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના કયારે કરવામાં આવી?
  74. → 28 ડિસેમ્બર, 1885

  75. કોને રાષ્ટ્રીય કોંગ્રેસના પિતા કહેવામા આવે છે?
  76. → એલન ઓક્તિવિયન હ્યુમ

  77. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સૌ પ્રથમ અધ્યક્ષ કોણ હતા?
  78. → વ્યોમેશચંદ્ર બેનરજી

  79. ક્યા કાયદાથી “કલકત્તા” દેશની રાજધાની બન્યું?
  80. → ભારત શાસન અધિનિયમ , 1858

  81. ક્યા કાયદાથી દેશમાં સૌ પ્રથમવાર ચૂંટણી વ્યવસ્થાની શરૂઆત થઈ?
  82. → ભારત શાસન અધિનિયમ , 1892

  83. કયા કાયદાથી વિધાનપરિષદને બજેટ પર ચર્ચા કરવાની અને પ્રશ્નો પૂછવાની છૂટ આપવામાં આવી?
  84. → ભારત શાસન અધિનિયમ , 1892

  85. મુસ્લિમ લીગની સ્થાપના ક્યા વર્ષે થઈ?
  86. → ઈ.સ. 1906

  87. ક્યો કાયદો “ભારતીય શાસનને ઉત્તમ બનાવવા માટેના કાયદા” તરીકે પ્રસિદ્ધ છે?
  88. → ભારત શાસન અધિનિયમ , 1858

  89. ક્યા કાયદાથી ભારતમાં સૌ પ્રતહમ મુસ્લિમો માટે અલગ મતદાર મંડળની શરૂઆત થઈ?
  90. → ભારતીય પરિષદ અધિનિયમ, 1909

  91. ભારતીય પરિષદ અધિનિયમ, 1909 ને બીજા ક્યા નામે ઓળખવામાં આવે છે?
  92. → મોર્લે – મીન્ટોએક્ટ, 1990

  93. મોર્લે – મેન્ટો એક્ટ, 1909 માં મોર્લે અને મિન્ટો કોણ હતા?
  94. → લોર્ડ મોર્લે – ભારત સચિવ

    → લોર્ડ મિન્ટો – વાઈસરૉય

  95. ક્યા કાયદાથી વાઇસરોયની કારોબારીમાં એક ભારતીય સભ્યની નિમણૂંક કરવાની જોગવાઈ શરૂ કરી ?
  96. → મોર્લે – મેન્ટો એક્ટ, 1909

  97. વાઇસરોયની કારોબારીમાં નિમણૂક પામેલા સૌ પ્રથમ ભારતીય સભી કોણ હતા?
  98. → સત્યેન્દ્ર પ્રસાદ સિન્હા

  99. ક્યા અધિનિયમથી ભારતમાં પ્રાંતોમાં દ્વૈધશાસન પ્રણાલીની શરૂઆત થઈ?
  100. → ભારત શાસન અધિનિયમ, 1919





Join Telegram Channel Click Here
Like us on Fcebook Page Click Here
Join WhatsApp Group Click Here




Post a Comment

0 Comments