Constitution of India | One liner | ભારતનું બંધારણ વન લાઇનર | Part :12


ભારતનું બંધારણ વન લાઇનર



  1. ભારત શાસન અધિનિયમ, 1919ને બીજા ક્યાં નામે ઓળખવામાં આવે છે?
  2. → મોંટેગ્યું – ચેમ્સફર્ડ સુધારા

  3. મોંટેગ્યું – ચેમ્સફર્ડ સુધારા,1919 માં મોંટેગ્યું અને ચેમ્સફર્ડ કોણ છે?
  4. → મોંટેગ્યું – ભારત સચિવ
    →ચેમ્સફર્ડ – વાઈસરૉય

  5. ક્યાં અધિનિયમથી મહિલાઓને મત આપવનો અધિકાર મળ્યો?
  6. → મોંટેગ્યું – ચેમ્સફર્ડ એક્ટ,1919

  7. ક્યાં અધિનિયમથી મુસ્લિમો ઉપરાંત, શીખો, ભારતીય, ઈસાઈઓ, યુરોપિયનો માટે અલગ મતદાર મંડળ અસ્તિત્વમાં આવ્યું?
  8. → મોંટેગ્યું – ચેમ્સફર્ડ એક્ટ,1919

  9. સાયમન કમિશનની રચના કયારે કરવામાં આવી?
  10. → ઇ.સ. 1927

  11. બ્રિટનનાં વડાપ્રધાન રામસે મેકડોનાલ્ડ દ્વારા “કોમ્યુનલ – એવોર્ડ” ની જાહેરાત ક્યારે કરવામાં આવી?
  12. → ઇ.સ. 1932

  13. ક્યાં અધિનિયમથી પુરુષ મહિલા સમાન મતાધિકાર આપવામાં આવ્યો?
  14. → ભારત સરકાર અધિનિયમ, 1935

  15. ક્યાં અધિનિયમથી દેશમાં સૌ પ્રથમવાર કેન્દ્રમાં દ્વિગૃહી શાસન વયવસ્થા શરૂ થઈ?
  16. → ભારત સરકાર અધિનિયમ, 1919

  17. ભારતીય રિઝર્વ બેન્કની સ્થાપના ક્યારે કરવામાં આવી?
  18. → 1 એપ્રિલ, 1935

  19. ક્યાં અધિનિયમથી પ્રાંતોમાં દ્વૈધશાસન પ્રણાલીનો અંત લાવીને પ્રાંતોને સ્વાયત્તતા આપવામાં આવી?
  20. → ભારત સરકાર અધિનિયમ, 1935

  21. ભારતમાં સૌ પ્રથમ સંઘીય ન્યાયાલયની સ્થાપના ક્યારે કરવામાં આવી?
  22. → ઇ.સ. 1937

  23. ક્યાં અધિનિયમથી વહીવટના તમામ વિષયોને કેન્દ્રયાદી, રાજયયાદી અને સંયુક્તયાદી એમ ત્રણ સૂચિઓ વહેંચવામાં આવી છે?
  24. → ભારત સરકાર અધિનિયમ, 1935

  25. “ઓગસ્ટ – પ્રસ્તાવ” કોના દ્વારા અને ક્યારે રજૂ કરવામાં આવ્યો હતો?
  26. → લોર્ડ લિનલિથગો ઇ.સ. 1940

  27. “ક્રિપ્સ મિશન” કોના દ્વારા અને ક્યારે રજૂ કરવામાં આવી?
  28. → સર સ્ટેફર્ડ ક્રિપ્સ ઇ.સ. 1942

  29. “રાજગોપાલચારી ફોર્મ્યુલા” કોના દ્વારા અને ક્યારે રજૂ કરવામાં આવ્યો હતો?
  30. → ચક્રવર્તી રાજગોપાલચારી ઇ.સ. 1944

  31. “વેવેલ યોજના” કોના દ્વારા અને ક્યારે રજૂ કરવામાં આવી?
  32. → વાઈસરૉય લોર્ડ વેવેલ ઇ.સ. 1945

  33. “કેબિનેટ મિશન” ના અધ્યક્ષ કોણ હતા?
  34. → લોર્ડ પેંથિક લોરેન્સ

  35. “કેબિનેટ મિશન યોજના” ક્યારે રજૂ કરવામાં આવી હતી?
  36. → ઇ.સ. 1946

  37. ભારત બંધારણ સભાની રચના જય યોજનાને આધારે કરવામાં આવી?
  38. → કેબિનેટ મિશન યોજના






  39. મુસ્લિમ લિગે ક્યાં દિવસને પ્રત્યક્ષ કાર્યવાહી દિવસ તરીકે ઉજવ્યો હતો?
  40. → 16 ઓગષ્ટ, 1946

  41. જવાહરલાલ નેહરુના વડાપ્રધાન હેઠળ કામચલાઉ સરકારની રચના ક્યારે કરવામાં આવી?
  42. → 2 સપ્ટેમ્બર, 1946

  43. કામચલાઉ સરકારના ગૃહ, સૂચના અને પ્રસારણ મંત્રી કોણ હતા?
  44. → વલ્લભભાઈ પટેલ

  45. આઝાદી પહેલાની કામચલાઉ સરકારના નાણાં મંત્રી કોણ હતા?
  46. → લિયાકતઅલી ખાન

  47. આઝાદી પહેલાની કામચલાઉ સરકારમાં જ્વાહરલાલ નહેરુ પાસે ક્યા ક્યાં મંત્રાલયો હતા?
  48. → બંધારણ સભાના ઉપસભાપતિ, વિદેશમંત્રી, વડાપ્રધાન, રાષ્ટ્રમંડળ સંબંધ

  49. ભારતનું વિભાજન અને સ્વતંત્રતા કઈ યોજના અંતર્ગત પ્રાપ્ત થઈ?
  50. → માઉન્ટ બેટન યોજના

    → 3 જૂન યોજના , 1947

  51. ક્યાં અધિનિયમ અંતર્ગત ભારત અને પાકિસ્તાન એ બે સ્વતંત્ર ડોમિનિયન બન્યા?
  52. → ભારત સ્વતંત્રતા અધિનિયમ, 1947

  53. ભારત સ્વતંત્રતા અધિનિયમ, 1947 મુજબા ક્યાં પ્રદેશો પાકિસ્તાનનો ભાગ બન્યો?
  54. → પૂર્વી બંગાળ, પશ્વિમ બંગાળ, સિંધ અને અસમનો સિલહટ જિલ્લો

  55. સૌ પ્રથમ ક્યાં અધિનિયમમા “ એક અખિલ ભારતીય સંધ” ની સ્થાપનાની જોગવાઈ હતી?
  56. → ભારત શાસન અધિનિયમ, 1935

  57. પાકિસ્તાન ક્યારે સ્વતંત્ર થયેલ ગણવામાં આવ્યું?
  58. → 14 ઓગષ્ટ, 1947

  59. ભારતના બંધારણ લાગી થતાં પહેલા અને સ્વતંત્રતા પછી દેશનું શાસન કયા કાયદા અંતર્ગત ચલાવવામાં આવ્યું?
  60. → ભારત શાસન અધિનિયમ, 1935

  61. ભારતની સ્વતંત્રતા સમયે ઇંગ્લેન્ડમાં કઈ પાર્ટીની સરકાર હતી?
  62. → લેબર પાર્ટી

  63. કેન્દ્રમાં દ્વૈધશાસન પ્રણાલી ક્યાં અધિનિયમ અંતર્ગત અમલી બની?
  64. → ભારત શાસન અધિનિયમ, 1935

  65. ભારતની સ્વતંત્રતા સમયે ઈંગ્લેન્ડના વડાપ્રધાન કોણ હતા?
  66. → કલેમંટ એટલી

  67. ઇ.સ. 1922 માં “ભારતીય બંધારણ ભારતીયોને ઈચ્છાનુસાર હશે” વાક્ય દ્વારા કોણે પરોક્ષ રીતે બંધારણ સભાનો વિચાર રજૂ કર્યો?
  68. → મહાત્મા ગાંધી

  69. કોને ભારતના બંધારણની બ્લૂપ્રિન્ટ કહેવામાં આવે છે?
  70. → નહેરુ રિપોર્ટ

  71. ઈ.સ. 1924 માં બ્રિટિશ સરકાર પાસે ભારતની બંધારણ સભાની રચનાની માંગ કોને કરી?
  72. → મોતીલાલ નહેરુ

  73. બંધારણ સભાના વિચારનું ઔપચારિક રૂપથી પ્રતિપાદન કોના દ્વારા કરવાં આવ્યું?
  74. → એમ. એન. રોય

  75. કોંગ્રેસ કારોબારીએ સૌ પ્રતહમ બંધારણ સભાની રચનાની માંગ ક્યારે કરી હતી?
  76. → ઈ.સ. 1934

  77. ક્યાં વર્ષે કોંગ્રેસ કારોબારીએ “બાહ્ય સત્તાનું કોઈપણ બંધારણ માન્ય રખાશે નહી” એવો પ્રસ્તાવ પસાર કર્યો?
  78. → ઈ.સ. 1936 લખનઉ અધિવેશન

  79. બ્રિટન સરકાર દ્વારા સૌ પ્રથમ બંધારણ સભાની માંગણીનો સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો?
  80. → ઈ.સ. 1940 ઓગષ્ટ પ્રસ્તાવ

  81. બ્રિટિશ સરકારે સંપૂર્ણરૂપથી ભારતીયોને બનેલ બંધારણ સભાની માંગ ક્યારે સ્વીકારી?
  82. → ઈ.સ 1942 ક્રિપ્સ મિશન

  83. ઈ.સ. 1895 માં કોના દ્વારા સૌ પ્રથમ બંધારણસભાની રચનાની માંગ કરવામાં આવી?
  84. → બાલગંગાધર તિલક

  85. કેબિનેટ મિશન યોજના આધારે રચાયેલી બંધારણ સભામાં બ્રિટિશ શાસિત પ્રાંતોમાંથી કુલ કેટલા સભ્યો સમાવવામાં આવ્યા હતા ?
  86. → 292

  87. ઈ.સ. 1938 માં કોણે વયસ્ક મતાધિકારના આધારે બંધારણ સભાની રચનાની માંગ રજૂ કરી?
  88. → જવાહરલાલ નહેરૂ

  89. કેબિનેટ મિશન યોજનાના આધારે રચાયેલી બંધારણ સભામાં કુલ કેટલા સભ્યો હતા?
  90. → 389

  91. કેબિનેટ મિશન યોજનાના આધારે રચાયેલી બંધારણ સભામાં દેશી રજવાડાઓમાંથી કુલ કેટલા સભ્યો સમાવવામાં આવ્યા હતા ?
  92. → 93

  93. બંધારણસભામાં બ્રિટિશ શાસિત પ્રાંત અને કમિશનર પ્રાંતના કુલ 296 સભ્યોમાથી કોંગ્રેસ અને મુસ્લિમ લીગના કેટલા સભ્યો ચૂંટાઈ આવ્યા હતા?
  94. → કોંગ્રેસ – 208
    → મુસ્લિમ લીગ – 73

  95. માઉન્ટ બેટન યોજના પછી દેશના વિભાજન પછી બંધારણ સભામાં કુલ કેટલા સભ્યો હતા?
  96. → 299

  97. દેશના વિભાજન પછી બંધારણ સભામાં મુસ્લિમોની સંખ્યા કેટલી હતી?
  98. → 31

  99. બંધારણ સભામાં સૌથી વધુ સભ્યો ધરાવતો બ્રિટિશ પ્રાંત કયો હતો?
  100. → સંયુક્તપ્રાંત (55 સભ્યો)









Join Telegram Channel Click Here
Like us on Fcebook Page Click Here
Join WhatsApp Group Click Here








Post a Comment

0 Comments