Constitution of India | One liner | ભારતનું બંધારણ વન લાઇનર | Part :13
ભારતનું બંધારણ વન લાઇનર
- વિભાજન પછી બંધારણસભામાં અનુસુચિત જાતિની સભ્ય સંખ્યા કેટલી હતી?
- → 30
- બંધારણ સભામાં સૌથી વધુ સભ્ય ધરાવતું દેશી રજવાડું કયું હતું?
- → મૈસૂર (7)
- વિભાજન પછી બંધારણ સભામાં અનુસુચિત જનજાતિની સંખ્યા કેટલી હતી?
- → પાંચ (5)
- વિભાજન પછી બંધારણ સભામાં શીખોની સંખ્યા કેટલિ હતી?
- → પાંચ (5)
- વિભાજન પછી બંધારણ સભામાં ઈસાઈઓની સંખ્યા કેટલી હતી?
- → સાત (7)
- વિભાજન પછી બંધારણ સભામાં દેશી રજવાડાના કેટલા સભ્યઓ હતા?
- → 70
- વિભાજન પછી બંધારણ સભામાં બ્રિટિશ પ્રાંતોના કેટલા સભો હતા?
- → 229
- કેબિનેટ મિશન યોજના મુજબ બંધારણ સભાનો એક સભ્ય ભારતની કેટલી જનસંખ્યાનો પ્રતિનિધિત્વ કરતો હતો?
- → 10 લાખ
- કેબિનેટ મિશન યોજના મુજબ બંધારણ સભાના સભ્યોને પ્રત્યક્ષરૂપથી કોણે ચૂંટયા હતા?
- → પ્રાંતોની વિધાનસભાના સભ્યોએ
- ડો. ભીમરાવ આંબેડકર બંધારણસભામાં ક્યાં પ્રાંતમાંથી ચૂંટાઈ આવ્યા હતા?
- → પશ્વિમ બંગાળ
- બંધારણસભામાં ક્યાં દેશી રજવાદના પ્રતિનિધિએ ભાગ લીધો નહોતો.?
- → હૈદરાબાદ
- બંધારણ સભાની ચૂંટણી ક્યાં વર્ષે સમાપ્ત થઈ?
- → ઇ.સ. 1946
- બંધારણ સભાની ચુનાતની ક્યા મતાધિકારના આધારે થઈ હતી?
- → સામુદાયિક મતાધિકાર
- ભારતનું બંધારણ કોના દ્વારા રચવામાં આવ્યું હતું?
- → ભારતની બંધારણ સભા દ્વારા
- બંધારણ સભાની સૌ પ્રથમ બેઠક ક્યારે મળી હતી?
- → 9 ડિસેમ્બર, 1946
- બંધારણ સભાની સૌ પ્રથમ બેઠક ક્યાં મળી હતી?
- → કેન્દ્રીય સંસદ ભવન, દિલ્હી
- ભારતની બંધારણ સભાના સૌ પ્રથમ અધ્યક્ષ કોણ?
- → ડો. સચ્ચિદાનંદ સિન્હા (9 ડિસેમ્બર, 1946)
- ભારતના બંધારણ સભાના સૌ પ્રથમ ચૂંટાયેલા અધ્યક્ષ કોણ?
- → ડો. રાજેન્દ્ર પ્રસાદ (11 ડિસેમ્બર, 1946)
- બંધારણ સભામાં ઉદ્દેશ્ય પ્રસ્તાવ કોણે રજૂ કર્યો?
- → જવાહરલાલ નહેરૂ
- બંધારણ સભામાં ઉદ્દેશ્ય પ્રસ્તાવ ક્યારે રજૂ કરવામાં આવ્યો?
- → 13 ડિસેમ્બર, 1946
- બંધારણ સભામાં “ઉદ્દેશ્ય પ્રસ્તાવ”નું પ્રારૂપ તૈયાર કરનાર બંધારણ સભાના સલાહકાર કોણ હતા?
- → સર બી.એન. રાવ
- ભારતની બંધારણ સભા દ્વારા ઉદ્દેશ્ય પ્રસ્તાવનો સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો?
- → 22 જાન્યુઆરી, 1947
- બંધારણ સભા દ્વારા બંધારણના વિવિધ ભાગોનો અભ્યાસ કરવા કુલ કેટલી સમિતિઓ રચવામાં આવી?
- → 23
- બંધારણસભા દ્વારા પ્રારૂપ /ખરડા સમિતિની નિમણૂંક ક્યારે કરવામાં આવી?
- → 29 ઓગષ્ટ, 1947
- બંધારણ રચવા માટેની પ્રારૂપ સમિતિમાં કુલ કેટલા સભ્યો હતા?
- → 7
- બંધારણ રચવા માટેની ખરડા સમિતિની અધ્યક્ષ કોણ હતા?
- → ડો. ભીમરાવ આંબેડકર
- ભારતની બંધારણસભાએ બંધારણ રચવા માટે કેટલા દિવસ સુધી બેઠકો કરી?
- → 266 દિવસ
- 26 નવેમ્બર, 1949 ના રોજ બંધારણસભાના કેટલા સભ્યોએ બંધારણ ઉપર પોતાના હસ્તાક્ષર કર્યા?
- → 284 સભ્યોએ
- ભારતની બંધારણ સભાને બંધારણ બાનવવા કુલ કેટલો સમયગાળો થયો?
- → 2 વર્ષ, 11 મહિના , 18 દિવસ
- ભારતને એક બંધારણ આપવાનો પ્રસ્તાવ બંધારણ સભા દ્વારા ક્યારે પસાર કરવામાં આવ્યો?
- → 22 જાન્યુઆરી, 1947
- બંધારણસભાએ બંધારણના અંતિમ સ્વરૂપેને ક્યારે પસાર કર્યું?
- → 26 નવેમ્બર, 1947
- બંધારણસભા અંતિમ રૂપથી છેલ્લીવાર ક્યારે મળી?
- → 24 જાન્યુઆરી, 1950
- ભારતના બંધારણ ને કોના દ્વારા સ્વીકારવામાં આવ્યું?
- → ભારતની બંધારણ સભા દ્વારા
- ભારતની બંધારણ સભા દ્વારા ભારતના બંધારણ ને ક્યારે સ્વીકારવામાં આવ્યું?
- → 26 નવેમ્બર, 1949
- ભારતની બંધારણ સભા દ્વારા પસાર કરવામાં આવેલ બંધારણમાં કુલ કેટલા અનુચ્છેદ અને અનુસૂચિઑ હતી?
- → 395 – અનુચ્છેદ
- → 8 – અનુસુચિઓ
- ભારતની બંધારણની કઈ બાબતોનો અમલ 26 નવેમ્બર, 1949 થી શરૂ કરી દેવામાં આવ્યો?
- → નાગરિકતા,ચૂંટણી, કામચલાઉ સરકાર, કટોકટીની જોગવાઈઑ
- ક્યાં દિવસને “કાયદા દિવસ” તરીકે માનવમાં આવે છે?
- → 26 નવેમ્બર
- ક્યાં દિવસને કોંગ્રેસે “પૂર્ણસ્વરાજ દિવસ” તરીકે ઉજવ્યો હતો?
- → 26 નવેમ્બર, 1930
- ક્યાં દિવસે ભારતની બંધારણસભા એ પૂર્ણ રીતે સંસદના સ્વરૂપમાં કાર્ય કરવા લાગી?
- → 26 જાન્યુઆરી, 1950
- બંધારણસભાની “મૂળભૂત અધિકાર એન અલ્પસંખ્યક સમિતિ” ના અધ્યક્ષ કોણ હતા?
- → જવાહરલાલ નહેરૂ
- બંધારણસભામાં પ્રારૂપ સમિક્ષા સમિતિ ના અધ્યક્ષ કોણ હતા ?
- → અલ્લાદી ક્રુષ્ણસ્વામી અય્યર
- બંધરણસભાની “સંઘશક્તિ સમિતિ” ના અધ્યક્ષ કોણ હતા?
- → જવાહરલાલ નહેરૂ
- બંધારણસભામાં “પ્રાંતિય બંધારણ સમિતિ” ના અધ્યક્ષ કોણ હતા?
- → વલ્લભભાઈ પટેલ
- બંધારણસભામાં પ્રારૂપ સમિતિના સભ્ય ડી.પી. ખેતાનના મૃત્યુ પછી તેમના સ્થાને કોણ આવ્યું?
- → ટી.ટી. કૃષ્ણામાચારીા
- ભારતના બંધારણનો 2/3 ભાગ ક્યાં અધિનિયમના આધારે રચાયેલો છે?
- → ભારત શાસન અધિનિયમ, 1935ા
- ભારતના બંધારણમાં “સંસદીય પ્રણાલી” ક્યાં દેશમાંથી લેવામાં આવી છે?
- → ઈંગ્લેન્ડા
- “સર્વોચ્ચ ન્યાયાલય” અને સર્વોચ્ચ ન્યાયાલયની સ્વતંત્રતા તથા ન્યાયિક પુન: અવલોકન” ની શક્તિ ક્યાં દેશમાંથી લેવામાં આવી છે?
- → એમેરિકાા
- ભારતના બંધારણનો સૌથી મોટો સ્રોત કયો છે?
- → ભારત શાસન અધિનિયમ, 1935ા
- ભારતના બંધરણમાં “એકલ નાગરિકતા” નો સીંદ્ધાંત ક્યાં દેશ માંથી લેવામાં આવ્યો છે?
- → બ્રિટન
- “પ્રસ્તાવના” એ ભારતના બંધારણમાં ક્યાં દેશ પાસેથી લેવામાં આવેલ છે?
- → અમેરિકા
0 Comments
Any suggestions, Please comment Below 👇