Ad Code

Constitution of India | One liner | ભારતનું બંધારણ વન લાઇનર | Part :14




  1. “સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વ” એ સિદ્ધાંત ક્યાં દેશ પાસેથી લેવામાં આવેલ છે?
  2. → ફ્રાંસ

  3. ભારતમાં કટોકટીની જોગવાઈ ક્યાં દેશના બંધારણમાંથી લેવામાં આવી છે?
  4. → જર્મની

  5. ભારતમાં “કાયદાનું શાસન” અને “કાયદો બનાવવાની પદ્ધતિ” એ ક્યાં દેશના બંધારણમાંથી લેવામાં આવી છે?
  6. → બ્રિટન

  7. ભારતના બંધારણમાં “બંધારણીય સુધારો” નો સિંદ્ધાંત ક્યાં દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે?
  8. → દક્ષિણ આફ્રિકા

  9. “ગણતંત્ર” નો સિદ્ધાંત ભારતમાં ક્યાં દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે?
  10. ફ્રાંસ

  11. ભારતના બંધારણમાં “રાજ્યનીતિના નિર્દેશક તત્વો” એ ક્યાં દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે?
  12. → આયરલેંડ

  13. “રાષ્ટ્રપતિ એ જ સર્વોચ્ચ સેનાપતિ” એ ભારતના બંધારણમાં ક્યાં દેશમાંથી લેવામાં આવ્યો છે?
  14. →→ અમેરિકા

  15. “સૌથી વધુ મતના આધારે ચૂંટણી વિજય” એ ક્યાં દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે?
  16. → બ્રિટન

  17. ભારતમાં “રાજયસભાના સભ્યોની ચૂંટણી “ એ ક્યાં દેશ પાસેથી લેવામાં આવેલી બાબત છે?
  18. → દક્ષિણ આફ્રિકા

  19. ભારતના બંધારણમાં “રાષ્ટ્રપતિ પર મહાભિયોગ પ્રક્રિયા” એ ક્યાં દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે?
  20. → અમેરિકા

  21. ભારતના બંધારણમાં “સંયુક્ત / સચવર્તી યાદી” એ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે?
  22. → ઓસ્ટ્રેલીયા

  23. “મૂળભૂત ફરજો” એ ભારતના બંધારણ ક્યાં દેશના સંવિધાનમાંથી સમાવવામાં આવેલ છે?
  24. → પૂર્વ સોવિયત સંધ

  25. “મૂળભૂત અધિકારો” એ ભારતના બંધારણમાં ક્યાં દેશ પાસેથી લેવામાં આવેલ છે?
  26. → અમેરિકા

  27. ભારતમાં કેન્દ્રનું “સંઘાત્મક સ્વરૂપ” એ ક્યાં દેશ પાસેથી લેવામાં આવેલ છે?
  28. → કેનેડા

  29. “કેન્દ્ર - રાજ્ય વચ્ચે શક્તિ વિભાજન” એ ક્યાં દેશ પાસેથી ભારતના બંધારણમાં સમાવવામાં આવેલ છે?
  30. → કેનેડા

  31. ભારતના બંધારણમાં “રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યસભામાં સભ્યોની નિમણૂંક” એ ક્યા દેશમાંથી લેવામાં આવેલ છે?
  32. → આયરલેંડ

  33. ભારતમાં “કલેક્ટર” નું પદ એ ક્યા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યું છે?
  34. → અમેરિકા

  35. ભારતમાં “બંધારણની સર્વોચ્ચતા” અને “બંધારણની વ્યાખ્યા માટે સર્વોચ્ચ ન્યાયાલય” એ સિંદ્ધાંત ક્યાં દેશ પાસેથી લેવામાં આવેલ છે?
  36. → અમેરિકા

  37. “સૌને કાયદાનું સમાન રક્ષણ” એ સિંદ્ધાંત ક્યાં દેશ પાસેથી લેવામાં આવેલ છે?
  38. →→ અમેરિકા

  39. “કાયદા સમક્ષ સમાનતા” એ સિંદ્ધાંત ક્યા દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે?
  40. → બ્રિટન

  41. “ભારતના બંધારણના સંરક્ષક તરીકે સર્વોચ્ચ ન્યાયાલય” એ સિંદ્ધાંત ક્યા દેશમાંથી લેવામાં આવેલ છે?
  42. → અમેરિકા

  43. ભારતના બંધારણમાં “રાષ્ટ્રપતિની ચૂંટણી સંબંધી પ્રક્રિયા” એ ક્યા દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે?
  44. → આયરલેંડ

  45. “કેન્દ્ર દ્વારા રાજ્યના રાજ્યપાલની નિમણૂંક” એ ક્યાં દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે?
  46. → કેનેડા

  47. ક્યાં દેશના બંધારણમાંથી ‘સંસદના બને ગૃહોની બેઠક” નો મુદ્દો લેવામાં આવ્યો છે?
  48. → ઓસ્ટ્રેલીયા

  49. ભારતના બંધરણના ક્યાં અનુચ્છેદમાં બંને ગૃહોની કોરમની ચર્ચા કરવામાં આવી છે?
  50. → અનુચ્છેદ – 100

  51. ભારતના બંધરન મુજબ સંસદના બંને ગૃહોમાં કામકાજ ચલાવવા કોરમાં કેટલી હોવી જોઈએ?
  52. → કુલ સભ્ય સંખ્યાના 1/10






  53. કોઈ પણ વ્યક્તિ એક જ સમયે બંને ગૃહોના સભ્ય બને તો તેણે કેટલા દિવસમાં બંનેમાંથી કોઈપણ એક ગૃહની બેઠક ખાલી કરવી પડશે?
  54. → 10 દિવસ

  55. રાજ્યસભાના સભ્યો પોતાનું રાજીનામું કોને આપે છે?
  56. → રાજ્યસભાના ચેરમેન

  57. લોકસભાના સભ્યો પોતાનું રાજીનામું કોને આપે છે?
  58. → લોકસભાના અધ્યક્ષ

  59. કોઈપણ ગૃહનો સભ્ય સતત કેટલા દિવસ ગેરહાજર તહે તો તેનું સભ્યપદ રદ થયેલું ગણાશે?
  60. → 60 દિવસ

  61. જો કોઈ વ્યક્તિ રાજય વિધાન મંડળ અને સંસદ એમ બંનેમાં ચૂંટાઈ આવે છે તો તેણે કેટલા દિવસમાં ગમે તે એક બેઠક ખાલી કરવી પડશે?
  62. → 14 દિવસ

  63. ભારતના બંધારણના ક્યાં અનુચ્છેદમાં સંસદના સભ્યપદની ગેરલાયકાતો વર્ણવેલી છે?
  64. → અનુચ્છેદ – 102

  65. સંસદની સભ્યપદની ગેરલાયકાત અંગેનો નિર્ણય કોના દ્વારા લેવામાં આવે છે?
  66. → રાષ્ટ્રપતિ

  67. સંસદ સભ્યોના પગાર – ભથ્થાઑ કોના દ્વારા નક્કી કરવામાં આવે છે?
  68. → સંસદ દ્વારા

  69. ભારતના બંધારણના અનુચ્છેદમાં લોકસભા અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ વિશે જોગવાઈ કરવામાં આવી છે?
  70. → અનુચ્છેદ – 93

  71. લોકસભા અધ્યક્ષની છૂતણાઈ ક્યારે થાય છે?
  72. → નવી લોકસભાની ચૂંટણી પછી

  73. લોકસભા અધ્યક્ષની ચૂંટણીની તારીખ કોણ નક્કી કરે છે?
  74. → રાષ્ટ્રપતિ

  75. લોકસભાનો અધ્યક્ષ કોને સંબોધીને પોતાનું રાજીનામું આપે છે?
  76. → ઉપાધ્યક્ષ (Deputy Speaker)

  77. કોઈપણ ખરડો નાણાં ખરડો છે કે નહીં તે કોણ નક્કી કરે છે?
  78. → લોકસભા અધ્યક્ષ (Speaker)

  79. બંધરણના ક્યાં અનુચ્છેદમાં લોકસભા અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને હટાવવાની પ્રક્રિયા છે?
  80. → અનુચ્છેદ – 94

  81. સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકની અધ્યક્ષતા કોણ કરે છે?
  82. → લોકસભા અધ્યક્ષ (Speaker)

  83. બંધારણની 10 મી અનુસૂચિત અંતર્ગત પક્ષપલટા વિરોધી કાયદા અંતર્ગત લોકસભાના સભાની યોગ્યતા અંગે નિર્ણય કોણ લે છે?
  84. → લોકસભા અધ્યક્ષ (Speaker)

  85. લોકસભાની બધીજ સંસદીય સમિતિઓના અધ્યક્ષની નિમણૂંક કોણ કરે છે?
  86. → લોકસભા અધ્યક્ષ (Speaker)

  87. લોકસભાનો અધ્યક્ષ કઈ કઈ સમિતિઓનો અધ્યક્ષ હોય છે?
  88. → કાર્યમંત્રણા સમિતિ, નિયમસમિતિ, સામાન્ય પ્રયોજન સમિતિ

  89. અગ્રતા યાદીમાં લોકસભા અધ્યક્ષનું સ્થાન કેટલામું છે?
  90. → સાતમું

  91. લોકસભા અધ્યક્ષને લોકસભામાં કેટલી બહુમતિથી હટાવી શકાય છે?
  92. → પૂર્ણબહુમતી (કુલ સંખ્યાના 50% થી વધુ )

  93. ભારતના આંતરરાષ્ટ્રીય સંસદમાં વિધાનસભાના અધ્યક્ષોના સંમ્મેલનની અધ્યક્ષતા કોણ કરે છે?
  94. → લોકસભા અધ્યક્ષ (Speaker)

  95. ભારતના સૌ પ્રથમ લોકસભા અધ્યક્ષ કોણ હતા?
  96. → ગણેશ વાસુદેવ માવાલળઁકર

  97. લોકસભા અધ્યક્ષની ચૂંટણીની તારીખ કોણ નક્કી કરે છે?
  98. → લોકસભા અધ્યક્ષ (Speaker)

  99. જો લોકસભા અધ્યક્ષ ગેરહાજર હોય તો લોકસભાના અધ્યક્ષ તરીકે કોણ કાર્ય કરે છે?
  100. → લોકસભાના ઉપાધ્યક્ષ







Join Telegram Channel Click Here
Like us on Fcebook Page Click Here
Join WhatsApp Group Click Here






Post a Comment

0 Comments