Vaghela - Solanki Dynasty (1244 - 1304) | વાધેલા – સોલંકી વંશ (ઈ.સ. 1244 - ઈ.સ. 1304)


વાધેલા – સોલંકી વંશ (ઈ.સ. 1244 - ઈ.સ. 1304)



→ અણહિલવાડ – પાટણમાં સત્તારૂઢ થયેલો આ અન્ય રાજવંશ પણ ચૌલુકય કુળનો હતો પરંતુ તે કુળ મૂળરાજના કુળથી અલગ હતું.

→ ઉત્તરકાલીન સાહિત્યમાં આ ચૌલુકયોને “વ્યાઘ્રપલ્લીય” તરીકે ઓળખાય છે.

→ વ્યાઘ્રપલ્લીયને ગુજરાતીમાં વાઘેલ કહેવાય છે.

→ તેથી વ્યાઘ્રપલ્લીયચૌલુક્યને ગુજરાતીમાં વાઘેલા સોલંકી કહેવામાં આવે છે.

વાધેલા – સોલંકી (ઈ.સ. 1244 - ઈ.સ. 1304) રાજાઓની વંશાવલી





  1. અર્ણોરાજ → Click Here / View

  2. લવણપ્રસાદ → Click Here / View

  3. વિરધવલ → Click Here / View

  4. વિસલદેવ → Click Here / View

  5. અર્જુનદેવ → Click Here / View

  6. રામદેવ → Click Here / View

  7. સારંગદેવ → Click Here / View

  8. કર્ણદેવ – 2જો → Click Here / View





Join Telegram Channel Click Here
Like us on Fcebook Page Click Here
Join WhatsApp Group Click Here

Post a Comment

0 Comments