Science and Technology One Liner Quiz (Part : 1) | વિજ્ઞાન અને ટેક્નોલૉજી - પ્રશ્નોત્તરી
- ઉંદર મારવાની દવા માટે શેનો ઉપયોગ થાય છે?
- → Answer : ઝિંક ફોસ્ફાઇડ
- ડામર ક્યાં કોલસમાથી બને છે?
- → Answer : બિટુમીન કોલસો
- પેટ્રોલ કયા તાપમાને છૂટું પડે છે?
- → Answer : 30o થી 120o C
- લિગ્નાઈટ કોલસાને બીજા ક્યાં નામે ઓળખવામાં આવે છે?
- → Answer : બ્રાઉન કોલસો
- C.G.S. પદ્ધતિમાં બળનો એકમ જણાવો.
- → Answer : ડાઈન
- દબાણનો SI એકમ જણાવો.
- → Answer : પાસ્કલ
- અંતર એ કઈ રાશિ છે?
- આદિશ
- શેની હાજરીના કારણે સૂર્ય અને તારા ચમકે છે?
- → Answer : પ્લાજમા
- PNJ નું આખું નામ જણાવો.
- → Answer : Piped Natural Gas
- કોલ્ડ સ્ટોરેજમાં શેનો ઉપયોગ થાય છે?
- → Answer : સૂકા બરફનો
0 Comments