Geography of Gujarat - One Liner Quiz [Part :4] | ગુજરાતની ભૂગોળ - વન લાઇનર ક્વિઝ [Part :4]



  1. સાબરમતી નદી ગુજરાતનાં ક્યાં સ્થળે સમુદ્રસંગમ પામે છે?
  2. ખંભાતના અખાતમાં (કોપાલાની ખાડી)

  3. સાબરમતી નદીનો ગુજરાતમાં પ્રવેશ ક્યાં જિલ્લામાંથી થાય છે?
  4. સાબરકાંઠા

  5. રાજસ્થળી બંધ અને ખોડિયાર બંધ કઈ નદી પર આવેલા છે?
  6. શેત્રુંજી નદી પર

  7. શેત્રુંજી નદી ક્યાં સ્થળેથી ઉદગમ પામે છે?
  8. ગીરની ઢૂંઢીની ટેકરીઓમાંથી

  9. ગુજરાતમાંથી ઉદભવતી અને ગુજરાતમાં જ વહેતી સૌથી લાંબી નદી કઈ છે?
  10. ભાદર નદી

    ગુજરાતની ભૂગોળ - વન લાઇનર ક્વિઝ



  11. રાસ્કાવિયર કેનાલ પરિયોજના કઈ નદી પર છે?
  12. મહિ નદી

  13. વિરમગામનુ મેદાન કઈ નદીના કાંપથી બનેલ છે?
  14. રૂપેણ નદી

  15. ગિરનારનો દક્ષિણ દરિયાકિનારા સુધીનો ભાગ ક્યાં નામે ઓળખાય છે?
  16. સોરઠ

  17. રામાયણમાં દર્શાવેલ દંડકારણ્ય એટ્લે હાલના ગુજરાતનો કયો જિલ્લો?
  18. ડાંગ જિલ્લો

  19. મધ્યધારનો સૌથી ઊંચો ડુંગર કયો છે?
  20. ધીણોધર (ઊંચાઈ : 388 મીટર)

Post a Comment

0 Comments