પંચવર્ષીય યોજનાઓ
પંચવર્ષીય યોજનાઓ
1 પંચવર્ષીય યોજના (1951-56) -
કૃષિ ની પ્રાથમિકતા
2 પંચવર્ષીય યોજના (1956-61) -
ઉદ્યોગ ક્ષેત્ર ને પ્રાથમિકતા
3 પંચવર્ષીય યોજના (1961-66) -
કૃષિ અને ઉદ્યોગ
4 પંચવર્ષીય યોજના (1969-74) -
ન્યાય સાથે ગરીબી અને વિકાસ
5 પંચવર્ષીય યોજના (1974-79) -
ગરીબી અને આત્મનિર્ભરતા
6 પંચવર્ષીય યોજના (1980-85) -
5 મી યોજના મુજબ
7 પંચવર્ષીય યોજના (1985-90) -
ફૂડ પ્રોડક્શન,રોજગાર,ઉત્પાદકતા
8 પંચવર્ષીય યોજના (1992-97) -
રોજગાર સર્જન જનસંખ્યા નિયંત્રણ
9 પંચવર્ષીય યોજના (1997-02) -
7% વિકાસ દર
10 પંચવર્ષીય યોજના (2002-07) -
સ્વરોજગાર,સંસાધન,વિકાસ
11 પંચવર્ષીય યોજના (2007-12) -
વ્યાપક અને તેજી થી વિકાસ
12 પંચવર્ષીય યોજના (2012-17) -
સ્વાસ્થ્ય શિક્ષા સ્વચ્છતા માં સુધાર
0 Comments