- અંગૂઠા પાસેની આંગળી - તર્જની
- ઇન્દ્રનો અમોઘ શસ્ત્ર - વજ્ર
- કમળની વેલ - મૃણાલિની
- કરિયાણું વેચનાર વેપારી - મોદી
- ઘરની બાજુની દિવાલ - કરો
- ઘરનો સરસામાન - અસબાબ
- ઘી પીરસવા માટેનું વાસણ - વાઢી
- ચંદ્ર જેવા મુખવાળી - શશીવદની
- ચૌદ પાતાળમાંનું પાંચમું પાતાળ - રસાતલ
- છાપરાનો છેડાવાળો ભાગ - નેવું
- છોડી દેવા યોગ્ય - ત્યાજ્ય
- જીત સૂચવનારું ગીત - જયગીત
- જેનું મૂલ્ય આંકી ન શકાય તેવું - અણમોલ
- જોઇ ન શકાય તેવું - અદીઠું
- ઝાડની છાલનું વસ્ત્ર - વલ્કલ
- દહીં વલોવવાથી નીકળતું સત્વ - ગોરસ
- દિશા અને કાળનો સમૂહ - દિસકાલ
- દેવોની નગરી - અમરાપુરી
- દોઢ માઇલ જેટલું અંતર - કોશ
- ધનુષ્યની દોરી - પણછ
- નાશ ન પામે એવું - અવિનાશી
- નિયમમાં રાખનાર - નિયંતા
- પાણીનો ધોધ - જલધોધ
- પ્રવાહની મધ્યધારા - મઝધારા
- બીજા કશા પર આધાર રાખતું - સાપેક્ષ
- બેચેની ભરી શાંતિ - સન્નાટો
- ભંડાર તરીકે વપરાતો ભાગ - ગજાર
- માથે પહેરવાનું વસ્ત્ર - શિરપાઘ
- માથે બાંધવાનો છોગાવાળો સાફો - શિરપેચ
- મૂળમાં હોય એના જેવી જ કૃતિ - પ્રતિકૃતિ
- મોહ પમાડનાર શ્રીકૃષ્ણ - મોહન
- યુદ્ધે ચડેલી વિરાંગના - રણચંડી
- રથ હાંકનાર - સારથિ
- રહીરહીને પડતા વરસાદનું ઝાપટું - સરવડું
- લાકડું વગેરેના ઘાટ ઉતારવાનું યંત્ર - સંઘાડો
- વપરાશમાં ન રહેલો હોય તેવો - ખાડિયો
- વસંત જેવી સુંદર ડાળી - વિશાખા
- વસંત જેવી સુંદર સ્ત્રી - ફાલ્ગુની
- વિનાશ જન્માવનાર કેતુ - પ્રલયકેતુ
- વેદનાનો ચિત્કાર - આર્તનાદ
- શબ્દની મૂળ ઉત્પત્તિ - વ્યુત્પત્તિ
- શાસ્ત્રનો જાણકાર - મીમાંસક
- સંપૂર્ણ પતન થાય તે - વિનિપાત
- સંસારની આસક્તિનો અભાવ - વૈરાગ્ય
- સમગ્ર જગતનું પોષણ કરનાર - વિશ્વંભર
- સાંભળી ન શકનાર - બધિર
- સામાન્યથી વધારે જ્ઞાન - અતિજ્ઞાન
- સૂકા ઘાસના પૂળાની ગંજી - ઓઘલી
- હવાઇ કિલ્લા ચણનાર - શેખચલ્લી
- હાથીનો ચાલક - મહાવત
« Previous Next »
0 Comments