રસધાની (Vacuole)


રસધાની (Vacuole)



→ વનસ્પતિ કોષમાં ઘન કે પ્રવાહી પદાર્થનો સંગ્રહ કરતી કોથળી જેવી રચનાને રસધાની કહે છે.

→ વનસ્પતિ કોષમાં રસધાની કોષરસનો લગભગ 90% હિસ્સો આવરી લે છે.

→ રસધાની ફરતે આવેલી કલાને ટોનોપ્લાસ્ટ કહે છે.

→ રસધાની વનસ્પતિ કોષમાં મોટા કદની અને પ્રાણીકોષમાં નાના કદની હોય છે.

→ તે વનસ્પતિ કોષને કઠોરતા આપે છે અને ફૂલેલી રાખે છે. જ્યારે પ્રાણીઓમાં રસધાનીઓ પાચન અને જળનિયમનનું કાર્ય કરે છે.

→ અમીબા અને પેરામીશિયમમાં અન્નધાની જ રસધાની કાર્ય કરે છે.















Post a Comment

0 Comments